SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ માતપિતાની ભક્તિ. કર્યા વિશાળ સદને મૃગલી રમે છે, ને નંદ એ નૃપ તો પણ ત્યાં ભમે છે; વાયુ વહે મૃદુલ કુરુમે ક્રિતા, ઞાનનાં જીરણુમાં સચ્યું નહાર્તા. શાંતિ, શ્યા, અન્ય ત્યાં પ્રસરી રહી છે, પંખી મૃદુ કલરવે ગીત ગાન ગાતાં; it ना प्राण लो परतणा मरणांत बापु ! " એ વાકય છે. જગજગે શુભ કતરેલાં. मातपितानी भक्ति. ( વીરણપાદરા. ) ૨૬૫ માતાના જીવતાં હું ચિરત્ર લઇશ નહી. ( શ્રી મહાવીર સ્વામિ ). મનુષ્યને, માબાપના જેવુ પૂજ્ય મનુષ્ય આખી સૃષ્ટિમાં ખીજુ કાઇ નથી. દરેકતિર્યંને વિષે શ્રેષ્ટ તિર્થ, ઉપકારીમાં ઉપકારીવદ્ય, માપિતા છે માટે માબાપની આજ્ઞા શિરા વધ કરવી એઇએ. તેમના પ્રતિ કદાપી દુર્લક્ષ કરશો નહીં. માબાપ પરનું દુર્લક્ષ-એ અાપણા સદ્ભાગ્ય પ્રત્યેનુ દુક્ષ્ય છે. તેમના કરતાં ગમે તેટલું જ્ઞાન તમેને અધિક ડ્રાય તમે! તેમના કરતાં ગમે તેટલા વધુ સુધરેલા હેા ગમે તેટલા વધુ રૂપાળા હૈ!-કે-તમે તેમના કરતાં ગમે તેટલા સભ્ય હૈ!–પણુ યાદ રાખશે કે અનુભવ જન્મજ્ઞાન જે તેમનામાં છે તે હમેશાં તમારા કર્ર્તા ચઢતા દરજ્જાનું' હાવાનું, તમારા પરના તેમના ઉપકારના બદલે તમે કદી વાળી શકવાના નથીજ કારણુ તમેાને જન્મ આપી, તમે!ને અનેક કષ્ટ વેરી માટા કરતાં સુધીને ત્યારબાદ તમેને અહિકપારમાક વિદ્યા આપી, આટલે દરજ્જે આણ્યા તેના તમે શેશ પ્રભુપકાર કરી શકવાના છે ? તમે તેમને જીવનપર્યંત ખાધ મેસારી, દરેક તિર્થોમાં ફેરવે—હમેશાંન્તુવરાવી-ધોવરા વી–તેમની ખીજમતમાં સદા ખડા રહે તેમજ છેવટ તમારા ચામડાના જૅ કરી તેમના પગે પહેરાવે તે પણ તેમના ઉપકારને બલા તાંજ વળવાને–ને તેથીજ ભગવાન મહાવિર સ્વામીના ઉપરના શબ્દના ઉદ્ભવ થયેા છે. તિથ કર ભગવાન અનંત જ્ઞાનના ધણીવીરના પશુ વીર, છતાં પશુ તેમને માબાપના દૈવે વિનય કર્યો છે-- વાહ ! વાહ ! માબાપને પ્રેમ ! તેમની કૃપામાયા—મમતા ! અમૃતથી પશુ મીડી મા-મદ્ ઉપકાર કરવાવાળી માને-પ્રાણથી અધીક ગણી પાલન કરનાર પિતા-દેવે મી! શબ્દ ! એવે કાણુ કપુત હશે જે માબાપની ભક્તિથી ખેતશીબ– અભાગી રહેશે ? ફક્ત તમારા જન્મના ખાતર-અનેક ખાધા આખડી કરનાર તમારા માટે પથ્થર તેટલા દેવ ગણી–પૂજનાર ગડીધેલી કરનાર-મીઠડી મા. મહે હા ! તે દૈવી પ્રેમરાખનારી મા–નેની ભક્તિ કયા કપુત નહી કરે ? માટેજ તમા તેની આજ્ઞાને સદા શિરસાવદ્ય કરે, તેમની સાથે નઋતથી વર્તો, તેમનુ
SR No.522045
Book TitleBuddhiprabha 1912 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size513 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy