SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ બુદ્ધિપ્રણા. मनमुसाफर. (લેખક–જેશીંગભાઈ હીમચંદ મુ. કપડવણજ.) (મહેમાન થયા તમે મારા સ્વીકારો મહેમાની). એ ટેક. છે જીવન આશા છોટી, છે મન માયા મોટી, જેમ પાણીની પરપોટી, છે રંગ ભંગની લાટી, ગયા ધનવાન કેટી; જંજાળ જગતની છેડી. બહુ ગર્વ માં જે હાલ્યા, પરભવમાં તે ચાલ્યા. સવણ સરીખા રાણા; બહૂ ગર્વથી ખરડાણ. અભિમાન ગયું મરડાઈ, રહ્યું નામ નિશાન ન કોઇ. સંસાર વિષનો પાલે; શું અંધ થઇ નિહાળો. સ્વછંદમાંહિ શું હાલે, કેમ છંદગી એળે ગાળો. નિમિષવાર ન લાગે; તેમ ઝટ જુવાની ભાગે. શું રન ચિંતામણિ ખુવો; અંતરમાં ઉં, જુવે. અન્ત તે દેહ જવાને; કદી કાળે નહિ રહેવાનો. ભજ અરિહંત નવર ત્રાતા, છે માનશું જે દાતા. ચેતે ચેતે નરનારી; જપ વીર નામ દુઃખહારી. મહાવીર સદા સુખકારી, જયસિંહ જપે જયકારી છે. ૫ છે. તે "Up! my friend, and quit your books; Or Surely you'll grow double; Up! up ! my friond, and clear your hooks; Why all this toil and trouble ?” “ Sweet is the lore which nature brings." ખુલતાં વૃક્ષોથી અમર રસનાં બિંદુ ઝરશે, વળી દેવિ વાતો ચકલી મૃગલી ત્યાં કહી જશે, કુમારી કન્યાએ કુદરત તને ત્યાં પરણશે, અને બન્ને વચ્ચે ચિર કિરણે કે કે વહશે.”
SR No.522044
Book TitleBuddhiprabha 1912 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size504 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy