________________
નકર લેકે માટે નિયમ
૨૪૯ नोकर लोको माटे नियमो. લંડન શહેરના એક કારખાનામાં નોકર લોકો માટે નીચેના નિયમો છાપીને ચઢવામાં આવ્યા હતા. તે હિંદુસ્તાનના લેકોના લક્ષ્યમાં લાવવા લાયક હોવાથી અને આપા છે.
ખોટું લશો નહિજ્યારે ત્યારે પણ ખરી વાત અમારા જાણવામાં આવશે જ ત્યારે પછી આવી રીતે તમારૂ ને અમારું નુકશાન કરવામાં શો ફાયદે !
ચોરી કરશો નહિ! જે મનુષ્ય બીજાની ચોરી કરે છે, તે આગળ ઉપર તમારી ચોરી કરતાં બીશે નહીં; એવા માણસને અમારા કારખાનામાં જગ્યા મળશે નહિં.
ઘડીયાળ તરફ જોશો નહિકામ તરફ જુઓ, કેવળ કલાકો પુરા કરવા તરફ લક્ષ્ય રાખનારના ખિસા ભરાશે નહિ. જે દિવસની રાત્રિ અને રાત્રિને દીવસ કરશે તેને ચહેરો આ નંદિત રહેશે તેમ હમો કરશું. મહેનત માટે મન માન મેં બદલો તયાર છે.
તમારૂ પિતાનું કલ્યાણ કરવું હોય તે પ્રથમ હમારા કલ્યાણનો વિચાર કરો. તમારા પગાર વધારવો હોય તે, પ્રથમ હમારા ન વધવો જોઈએ તે લક્ષમાં રાખે.
તો રાત્રે શું કરે છે તે જોવાનું મારું કામ નથી. પણ રાત્રીના ઉછુંખલપણાથી બીજે દિવસે કામની અવ્યવસ્થા થતાં અમોને થવાનું નુકશાન, ને તેથી તમને જે નુકશાન થશે, તે અટકાવવાનું કામ તમારું હેવાથી, તમોને જવાબદાર ગણીશું.
કારખાનું તમારું છે, પણ તમે માત્ર હમારા છે. કારખાનાને થયેલું નુકશાન, તે તમારંજ નુકશાન સમજો, નહિત તમારૂં નુકશાન કરવાનું હમે ચુકીશું નહિં.
બાલબચ્ચાંના બહાને પગાર વધારવાની તમારી અરજી કરતા પહેલાં બાલ બચ્ચાં વાળ હમારાં ધણુ બાળબચ્ચને વિચાર કરવાનું ભૂલશે નહીં.
તમારા વડે હમે-ને હમારા વડે તમ. એ નિયમ ફરજ બજાવતાં સુધીને માટેજ છે પછી નહિ,
भ्रातृभाव. (લેખક. મુનિ બુદ્ધિવિજય. અમદાવાદ. લવારની પાળ.) જ્યારે મનુષ્યોને અથાણું એટલે હું પદ લાગે છે ત્યારે તેઓ ન કરવાનું કરી બેસે છે, હેજ કદાચ જે તેની લાગણીને વંસ થાય છે તે પોતાના હેજ નુકશાન બદલ સામાની હવેલી બાળવાને વિચાર કરવામાં તલ્લીન થાય છે. “વર મરો કે કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો” એની પેઠે પોતાનું માનભંગ થાય તેના લીધે સામાનું હરેક પ્રકારે અનિષ્ટ તકાસે છે. આવી હુંપદપણાની માણસને ધૂન લાગે છે ત્યારે તેનું અનર્થના રૂપમાં પરિ. જામ આપણે અનુભવીએ છીએ, માટે આવું છું પદ ટાળવાને માટે દરેક ભાતૃભાવનો ગુણ ખીલવવાની જરૂર છે, કારણ કે ભ્રાતૃભાવ ખીલ્યાથી દરેક જીવોને સ્વાભ સમાન છે. ખવાનું મન થાય છે. કોઈની પણ સાથે કોઈ જાતના વૈર વિરોધ યા અદેખાઈની લાગણી ઉપસ્થિત થવાનું સ્થાન મળતું નથી અને સદા સુલેહ શાંતિમાં જેથી દિવસ પસાર થાય છે. અસયા, કલેશ, વિગેરેનું આચ્છાદન થવાથી સાત્વિક ગુણોને પ્રગટીકરણ થાય છે.