SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ બુદ્ધિપ્રભા ફળ કરવા માટે છે માટે મારી ઉપરની દીલ ઉપર સર્વ સાધ્વીજીઓનુ લક્ષ્ય ખેંચુ છું અને સધના અગ્રગણ્ય એવા આયા સાધુને વિન ંતિ કરૂધ્ સાધ્વી એને ભણવા માટે પાશાલા વગેરે વ્યવસ્થા માટે ઉપદેશ છે અને સાધ્વીમાને લહુવા માટે અમદાવાદ, સુરત, પાલીતાણા પાટણ વગેરે સ્થળે પાઠશાળાએ સ્થાપે. શ્રાવિકાઓને ખરા સુધારા સાધ્વીઓના હાથે થવાનેા છે. સાધ્વીઓને ભણાવવા માટે પાઠશાળાઆનીયેાજના કરે. શ્રાવકા અને શ્રાવિકાએ આ ખાખતપર વિચાર ચલાવશે અને સાધ્વીઓની ઉન્નતિ માટે પેાતાનાથી બનતું કરશે એટલુ કહી હું વિરમું . काम करवानी रीत. આપણે જે કાંઇ કરવાનું છે, તે મન દઇને કરવુ કામ ગમે તેટલુ ક્ષુલ્લક હાય, તેાપણુ એકવાર તે હાથમાં લીધું, પછી આપણાથી અને તેટલુ કરીને તે પાર પાડવુ જ જોઇએ. નિષ્કાળજીપણાથી કામ કરવાથી માણા મનપર અનિષ્ટ પરિણામ થાય છે. કામ નિષ્કાળજીપુણે કરવા કરતાં તેા તે ન કરવુંજ બહેત્તર, નિષ્કાળજીપણુાની ટેવ એકવાર પડી, કે પછી તે મનુષ્યના ઉદય કદી પણુ થવાના નહીં. કામ, પછી તે આપણ્ ટા કે બીજાનું ઢા, ક્ષુલ્લક હૈ। કે અતિ તે ઉત્તમ રીતે કરવું. કામ કરતાં, કામ કરવાની રીત આપણને વધુ ખાનમાં રાખો. મહત્વનુ હા, પણ મહત્વની છે. ન્હાનાં ન્હાનાં ધરગતુ કામૈ!, જેવાં કે ધરમાં રવચ્છતા રાખવી, કપડાઁ લત્તાં · વ્યવસ્થા સર રાખવ, દરેક ચીજ તેના નિયમ સ્થળે રાખવી, આદિ કામા કાળજીપૂર્વક ને નિયમ સર કરે જવાં. મનુષ્યપર મોટા પ્રસ`ગ પડેજ તેની પરીક્ષા થાય છે તેમ નથી, ઍકાદ ક્ષુલ્લક કામ પરથી પશુ તેની પરીક્ષા થાય છે. કામગીરી બદલ લવાજમ ખરાબર મળતું નથી; એટલાજ ઉપરથી તે મન દઇને ત કરવુ એ ગડપણુ કહેવાય. નિષ્કાળજીપણું કામકરનાર આપણું પેાતાનુ ભયંકર નુક્શાન કરે છે. પગારના પ્રમાણમાં કામ વધારે આણુ કરવુ', એના જેવું ભુલભરેલું કાર્ય બીજી નથી, મનુષ્યની યાગ્યતા તેના મળતા પગાર પર થતી નથી પશુ તે કામ કરે છે તેના પર ગણાય છે. કામ કરવાનુ તે આપણું કર્તવ્ય ગણીને કરવાનુ છે ને તેથી આપણી ઉન્નતિને માર્ગ સરળ થાય છે. દેવળ પૈસાને જ ખાતર કામ કરનાર ગુલામની ગણત્રીમાં ગણાવાલાયક છે, પણુ કામ કરવાની પ્રતિની ખાતર, અગર કવ્ય સમજીને કામ કરનાર રવતંત્ર મનુષ્ય ઉદ્યાગ કરી, શસ્વી થઇ શકે છે. કામના સામે ન શ્વેતાં તમારી ફરજ સામે ને તેથી પૂર્વે થઈ ગયેલા મહાન પુછ્યાનાં પગલાની પાદરા તા. ૨૫-૯-૧૨, જીવા, ને તેમાંજ તન મન સમર્પીનીશાનીએ તમેને જડરોજ, ૐ શાંતિ ! ! !
SR No.522044
Book TitleBuddhiprabha 1912 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size504 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy