________________
બુદ્ધિપ્રભા.
આગે કેઈ ગગનપથમાં કે પૂંઠે વહે છે, સાથે કેઈ ગગન પથમાં સાર્થ ચાલે પ્રયત્ન. હા માર્ગ સુખદુખ રહ્યું-ખૂબ વિદને રહ્યાં છે, શરે યે તું વિચર પથમાં પૂર્ણ સિદ્ધિ થવાની; હારા વ્હાલા વિહગ વિચરે સત્ય શિક્ષા કથું છું, સામગ્રી સે અહિંતુજ મળી ઉડ ઉચા મઝાથી. આશારૂપી વિપથ તજીને પંથ સિદ્ધ મહી લે, જ્ઞાની ૫ખી! સમય સમજી ચેતી લે દક્ષતાથી; પૂનદી સહજ રૂપથી શુદ્ધ ચૈતન્યસ્વામી, “બુદ્ધયરબ્ધિ” તું અનુભવ રહી ચાલજે શુદ્ધ પળે. ૬
પાદરા. ૧૯૬૪ ફાગણ વદી ૧૧ સામવાર.
» રાતિ
“ત્તિના.”
મંદાકાતા જેના ચિત્તે સુખદુઃખ સમું કીતિ આશા જરા ના, જેના ચિત્ત સકલ સરખા શત્રુને મિત્ર વૃન્દ જેના ચિતે અતિશય દયા પ્રેમની શુદ્ધ ધારા, તે ધીરે અમર જગમાં સન્ત સાચા ભલો તે. જેઓ સાધે સુખમય પરબ્રહ્મની સાધનાઓ, જેએ સેવે સુખમય સદા વીરની વાણી હવે; સાચું બોલે દુખ બહુ સહી નીતિમાં ધીરવીરા; તેવા સન્ત જનની જણ ચિત્તમાં ભાવનાએ. દુઃખ વેઠી પરતણું ભલું નિત્ય જેઓ કરે છે, આશાઓને પરિહરી સદા કાર્ય જે આદરે છે, લાભા લાભ સમ સહિ સદા હવને શોક ટાળે, તેવા સન્ત જનની જણ શુદ્ધ ધર્મથે ભકતો. જેના બધે સહુ સુખ લહે દુર્ગને તજીને, જેને દેખી જગગુણ લહે જ્ઞાનની દષ્ટિ પામે; જેના હસ્તે ગરીબ જનને કલ્પવૃક્ષે સમા છે,