SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ મહેમ નગર શેઠ. ચીમનભાઈ નિમિત્તે મળેલી સભાને ટુંક હેવાલ. ૧૮૫ मर्हम नगर शेठ. चीमन भाइ निमित्ते मळेली सभानो टुंक हेवाल. અવે આંબળી પોળના ઉપાયે ગિનિઝ મુનિશ્રી બુદ્ધિસાગર ના પ્રમુખપણાની મહૂમ નગર શેઠ ચીમનભાઈને આત્માને શાંતિ ઈચ્છવા અત્રેના આંબલીપળના ઉપાશ્રય તથા સંભવન મંડળ તરફથી એક સમા મેળવવામાં આવી હતી. શરૂઆતમાં બોડીંગના સુપ્રીન્ટેન્ડન્ટ શંકરલાલ ડાહ્યાભાઈએ સભા બોલાવવાની જાહેર ખબર વાંચી બતાવી હતી, ત્યાર બાદ સભાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ વકતા-દોશી મણીલાલ નથુ ભાઈએ જણાવ્યું કે નગરશેઠ. ચીમનભાઈ સાથે મારે પશ્ચિય હતો. તેનામાં મળતાવડા પણાને પ્રામ્ય ગુણ હતા. તેઓ સાદા અને નિરાભિમાની હતા. તેમના સુકૃત ભંડારની જના માટે સારા વિચાર હતા. તેમ કોન્ફરન્સ પ્રત્યે પણ ઘણો ચાહ રાખતા. તેઓ દક્ષિણમાં આમલનેર કોન્ફરન્સના પ્રમુખ થયા હતા–તેમના ચહેરા આનંદી હતા. મુખ પ્રસન્ન રહેતું. આણંદજી કલ્યાણજીની પિઢીનું પ્રમુખપદ તેમને મળ્યું હતું. તેમનામાં દાનવૃતિ દક્ષિણતા અને પરોપકારવૃત્તિના ગુણે સારા હતા દુ:ખીને દેખીને દાઝતા હતા વિગેરે કહી મહુમના આત્માની શાંતિ ઈચ્છી પિતાની જગા લીધી હતી. ત્યારબાદ બોડીગના વિદ્યાથી ડૉ. માણેકલાલ મગનલાલે જણાવ્યું જે–કાલનગતિ ગહન છે, નગર શેઠ ચીમનભાઈનું અકાળ મૃત્યુ જોઈ ઘણું લાગી આવે છે તેમના વંશજોએ ઘણાં પરાક્રમ કર્યો છે. આપણી કેમને તથા અત્રેના સમસ્ત શહેરીઓને તેઓએ ભારે ઉપકાર કર્યો છે. નગરશેઠ. ચીમનભાઈ પણ આપણી કામના સ્તંભ તુલ્ય હતા, તેમની કામનું ભલું કરવાની તીવ્ર લાગણી હતી–તેઓને કેળવણી પ્રત્યે તેમજ વિદ્યાર્થીઓ પ્રત્યે ઘણો પ્રેમ હતો. અમારી બેડમના તેઓ મેમ્બર હિના ને બોડીંગને રૂ. ૧૦૦૦)ની ઉદાર મદદ આપી હતી, આપણે તેમનું સ્મારક કરવું જોઇએ વિગેરે કડી મહું મના આ માને શાંત કચ્છી પિતાની જગા લીધી હતી. ત્યારબાદ મુળચંદ આશારાંમ વેરાટીએ કહ્યું કે- કોન્ફરન્સ માટે નગરશેઠ ચીમનભાઈને ઘણો પ્રેમ હતો તે તેમના કેન્ફરન્સ નિમિત્તે આપેલા બાપમાંથી જણાશે. તેમજ તેમની સુકૃત ભંડારના સબંધમાં ઘણુજ લાગણી હતી વગેરે કહી પિતાની જગા લીધી હતી–ત્યાર બાદ બેડીંગના વિદ્યાર્થી અંબાલાલ ત્રીભોવનદાસે કહ્યું ક–નગરશેઠ ચીમનભાઈ આપણી કામના આભુષણ રૂપ હતા તેનામાં દાંતાનો અને સહનશીલતાને પ્રશસ્ય ગુણ હતે. તેમના મરણ માટે અમે ડીગના સર્વે વિદ્યાથી એ ધણા દિલગીર છીએ. તેઓ દયાળને પરોપકારી હતા. વિગેરે કહી મહૂમના આત્માની શાંતિ દરણી તથા તેમનાં બાળ વિધવાને પ્રભુ કૃપાએ દિલાસે મળો એવું ઈછી પિતાની જગા લીધી હતી પછી–પાલખીવાળા શા. કેશવલાલ જમનાદાસે તેમની લોકના ભલામાં લાગણી હતી વિગેરે કહી પોતાની જગા લીધી હતી. છેવટ સભાના પ્રમુખ શ્રીમદ્ મુનિશ્રી બુદ્ધિસાગરજીએ ઘણું જ અસરકારક અને હૃદયદ્રાવક ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે નગરશેઠ. ચીમનભાઈનો છે કે મારે ઝાઝે સમાગમ ન હતો છતાં જે કંઈ મારે તેમની સાથે થોડા ઘણે સમાગમ થયો હતો તે ઉરપથી હું જણાવું છું કે, નગર શેઠ. ચીમનભાઈમાં દક્ષિણતાનો ધણજ પ્રશસ્ય ગુણ હતો. કે ૪ વખત કોઈ તેમને મિત્ર કે અન્ય કોઈ મુશ્કેલીના પ્રસંગે તેમની પાસેથી મદદ માગે તે તેઓ તેને ખુશીથી આપતા. આથી એ કે તમને કેટલાક કહેતા કે તેઓ ભાળા છે પરંતુ ખરી રીતે
SR No.522042
Book TitleBuddhiprabha 1912 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size544 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy