SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ બુદ્ધિપ્રભા અંકાય છે. લોઢાને જ્યારે પણ ઘા પડે છે ત્યારે તે રી તથા ચપુના રૂપમાં બની જન સમાજના ઉપગને માટે લાયક થાય છે, તેનું જ્યારે ટીપાય છે ત્યારે જ તે આપણું આ ભુષણ વિગેરેમાં ઉપયોગી થઈ પડે છે, તેની પેઠે જે જે મનુષ્યોના માથે દુઃખ આવે છે અને જેઓ પૈર્યથી અને સમતા ભાવે વેદી તેનાથી મુક્ત થવાના ઉપાયો યોજે છે તે એજ ખરા અનુભવી અને ઘેર્યશીલ ગણાય છે અને સલાહ લેવાના કારણભુત થાય છે, જેઓ દુખવે બાયલા, બિકણ, બલાડા જેવા થઈ હાવરા બની જાય છે, વખતે આમ ધાત પણ કરે છે અને મેડ (ગોડા) જેવા બની જાય છે અને પિતાની શુદ્ધશાન ખુવે છે તેઓ આ ભવ બગાડે છે તેમ પર ભવમાં પણ દુઃખી થાય છે દુઃખમાંજ મનુષ્યના દેવી ગુણ પ્રકટે છે. વિપત્તિ એ જગતનું જેટલું હીતકર છે તેટલું બીજથી કવચિત થઈ શકે. દુઃખ જયારે આપણુથી ન ઉચકાય એવા બોજથી દાબે છે ત્યારે આપણે નીચા નમી તેને ધર્ષથી પસાર કરી સમકતનું સેવન કરવું જોઈએ. જેમ જેમ આપણા ઉપર દુઃખ વધારે વધારે આવે છે તેમ તેમ આપણે ઉંચે ઉદરજજે પહોંચીએ છીએ. આવું, દુઃખ પ્રબળ છે માટે દુઃખ આવે નિશ્વાસ નાખી રડે નહિ પણ ધય ગુણને ધારણ કરો અને દુઃખના અગ્નિમાં સમતાપણે પસાર થવાનો પ્રયત્ન કરો તેમજ દુઃખ એ સુખને દેવાવાળું, ઉન્નતિ સાધવાનું સાધન માની પ્રસન્ન રહે. भी पुरुः जैन धर्मनुं प्राचीन दिग दर्शन. અન્ય ધમીઓએ કરેલી એલ. (લેખક–-શેઠ રતનચંદ ખીમચંદ. મુ સુરત.) નીચલા લખાણ પર હું દરેક સાધર્મ બંધુઓનું લક્ષ્ય ખેંચુ છું કે બંધુઓ ! આપણો જૈન ધર્મ પહેલાં કેવી જોજલાલી ભોગવતો હતો, તેનું કેવું જ્ઞાન ગર્ભિત સ્વરૂપ છે, તેનું કેવું અકીક અને અગમ્ય મંતવ્ય છે વળી તે કેવો પ્રાચીન છે તે સંબંધી અન્ય ધમીઓ તરફથી પાડેલું અજવાળું જે કંઈ સહેજ મારા પુરત દ્વારા આલેખવામાં આવ્યું છે તે આપ સમક્ષ રજુ કરું છું— ભારતીય મતદપન. આ નામનું પુસ્તક જે વડોદરાના શિયાળ વિજય પ્રેસમાંથી પ્રગટ થયું છે. તેને પ્રગટ કર્તા પતિ રાજેન્દ્રનાથ છે. તે પુસ્તકના ૧૦મે પાને બાબુ કૃષ્ણનાથ બેનરજી લખે છે કે આ જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા એક વખત ૪૦ કરોડ જેટલી હતી, પીછે ઉશીમતમે સેં નિકલકર બહુત લેગ દુશરે ધર્મમે જાનેશે ઈનકી સંખ્યા ઘટગઈ. ” વળી આગળ જતાં જૈન ધર્મના મંતવ્ય અને પ્રાચીનતા સંબંધે ઉ. લેખ કરતાં તે મહાશય લખે છે કે “ યહ ધર્મ બહુત પ્રાચીન છે, ઇશમત કે નિયમ બહુત ઉત્તમ છે, ઇશમત સે દેશકા ભારી લાભ પહુચા હે, ઈનકે
SR No.522042
Book TitleBuddhiprabha 1912 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size544 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy