________________
૧૭૨
બુદ્ધિપ્રભા.
મુહમમ.
नागार्जुन
(લેખક–પાશા.) પૂર્વે થઈ ગયેલા મહાન વિદ્વાન આચા–રૂષીઓ મુનિઓ–ને પંડિતોએ અનેક પ્ર– શાસ્ત્ર-મંત્ર-તંત્ર-બનાવ્યો છે. જેને અમુલ્ય વારસે સાંપ્રત સમયની પ્રજાને પ્રાપ્ત થયો છે. એ અણુમેલ વારસે મેળવ્યા પછી પણ તેને જાણવો-સમઝ-એ રહેલ નથી. વિદ્વાનપંડિત ઇને પણ તે જાણવા માટે “Tયામ ” ની ખાસ જરૂર પડે છે. એ જ એટલે બધા રસ્તા-ચાવીઓ બતાવ્યા છતાં તેની હાર એ પિતાની પાસે રાખેલી છે.
મ-રસ્તો. જે રસ્તે પુર એ બતાવેલ બાબત સિદ્ધ થવાની હોય છે તે કદી સ્પષ્ટ રીત્યા લખવાનો પૂર્વે રિવાજ નહતા. અધૂના “ક્રમ ' બહુજ જુન જણાય છે. વિનયથી ગુરૂ પાસે જઈ–તેમની સેવા કરી તેમને પ્રસન્ન કર્યા બાદજ ગુણ શ્રી પાસેથી શાસ્ત્ર સિદ્ધાંત-કે મંત્ર-તંત્રની સુહાગતા પ્રાપ્ત થતી–ને ત્યારે જ તે સિદ્ધ થતા.
વર્તમાન કાળમાં-–પાશ્ચાત્ય કેળવણીથી વિભૂષિત થયેલા નવ યુવાને ગુમાન પ્રતિ અભાવ દર્શાવે છે. હાલના જમાનો દલિલનો છે ને સર્વ બાબત આરસા જેવી સ્પષ્ટ–ને ઈઝીચેર, કે પલંગ પર પડયાં પડયાં સહેલાઈથી સમઝો કે જાણી શકાય તેવી પ્રવૃત્તિને ચાહનાર છે. ગુરૂ પાર ઉપાશ્રયમાં જઈ–વિનય રાખી ધિરજ રાખી--ગુરૂને પ્રસન્ન કરી જ્ઞાન સપાદન કરવું એ “ જ્યાં વિદ્યાથી મજેથી બેર ને પ્રોફેસર ઉભા ઉભા લેકચર આપે એવી રીતે બુદ્ધિને બદલે નાણાંથી ખરીદાતું જ્ઞાન મલતું હોય” એવાઓને કેમ પસંદ પડે? પરંતુ આપણે જોઈએ છીએ એવા તૈયાર થયેલા કેટલા બાહેબ વિદ્વાને આજ દીન સુધી પોતાનો ધર્મ મર્યાદા કે પૂર્ણતા જાળવી રહ્યા છે ? ગણ્યા ગાંઠયાજ! અસ્તુ.
આ પરથી એમ કહેવાનું નથી કે બધાજ અભ્યાસ અવિનયી હોય છે–પણ બહુ ભાગે ગુરૂગમને અભાવ પરિપૂર્ણતા આપતા નથી કારણકે વિનય વિના વિદ્યા નથી– વિદ્યા વિના જ્ઞાન નથી ને જ્ઞાન વિના પૂર્ણતા નથી ને વિદ્યાની ગમ તે ગુરૂ પાસે રાખે છે.
પૂર્વે નાગાર્જુન નામે એક મહાવિદ્વાન પુરૂષ થઇ ગયા છે. તે ઘણું શાસ્ત્રના જાણકાર હોવા સાથે વનસ્પતિઓના ગુણદોષના ઘણાં નીત્ર પરિક્ષક હતા. તેમણે સુવર્ણ સિદ્ધિ” પ્રાપ્ત કરેલી હોવાથી સહેલાઈથી કોટપાવધ લક્ષ્મી પેદા કરી શકતા ને તેને સદુપયોગ પણ કરતા.
પ્રસંગોપાત તેમના જાણવામાં આવ્યું કે-પદલિતાચાર્યનામના મુનિશ્રી પાસે “પાદ. લિાસ” યાને આકાશગામિની વિદ્યા છે-કે જેના પ્રયોગથી મુનિ હમેશાં આકાશ માર્ગે સુખે કરતા-કાવાઓ કરતા ને પૃથ્વીના નુતન ભાગો અવલોકતા હતા. એવું સાંભળીને નાગાર્જુન પોતે “પાદલિમિ” વિઘા પરથી જેમનું નામ “ પાદલિપ્તાચાર્ય પડયું છે–તેમની