________________
૧૩૦
બુદ્ધિપ્રભા.
-
-
~--
કવ્વાલી, સમમા હિરાણ +ાર્ય પ્રવૃત્તિ” ગમે તેવા પ્રસંગમાં, લઈ સમભાવને રસ્તે; સહ્યું તે નહિ સહ્યું માની, મુસાફર ચાલજે આગળ. ભેલી જા ભૂતના નાટક, હૃદયપટમાં ખડું કર શુભ હૃદય વ્યાપક બનાવીને, હૃદયની ઉચ્ચતા કર ઝટ. જગતમાં વાવ શુભ બીજે, ગમે તેના ભલા માટે અનાશ્રિત થઈ કરે જા કાય-બની પરમાર્થને સેવક. જગતને સ્વર્ગમ કરવા, મદત કર આત્મશક્તિથી; ભલા માટે મહત્વેની, વિભૂતિ મળી જે જે. જગતને ભાર સોપર, જગના સ્તંભ છે સન્ત; ઉપાધિ સહીને સન્ત, જગનાં પાપ ધુવે છે. કરે તેની થતી ટકા, કરે તેને કહે છે સ કરે તેને પડે વિને, કરે તે જન વહે આગળ. કરે તે તે ગણે નહિ કંઈ કરે છે કાર્ય તન તોડી; કરે છે કાર્યની સિદ્ધિ, ક્રિયા યેગે બની ગી. સદા આગમ અનુસારે, વહ્યાથી કર્મ ક્ષય થાશે; બુદ્ધબ્ધિ ભાવ લાવીને, ગુણોને વ્યકત કરવાના.
Aત.
નવસારી, માહ સુદી ૮.
“સથારમજ્ઞાનની સાવ
તા.”
અધ્યાત્મજ્ઞાનવડે પ્રાપ્ત થનાર અધ્યામબળની અદભુત શક્તિ છે. એકા-ન વ્યવહાર વાદીઓના ઉપસર્ગ રૂ૫ અગ્નિની વચ્ચે વચ્ચે રહેનાર અધ્યાત્મ જ્ઞાનરૂપ સુવર્ણ પિતાનો મૂળરંગ કદી બદલતું નથી. ગમે તેટલાં વાદળનાં આવરણાવિંડ આ દિત થએલ સૂર્ય જેમ પિતાના મૂળ રૂપને બદલતા નથી તેમ અનેક ઉપાધિ આવ્યા છતાં અધ્યાત્મજ્ઞાન પિતાનું સ્વરૂપ બદલતું નથી. અધ્યાત્મ જળની તુલના કરનાર જગતમાં અન્ય કોઈ જડપદાર્થ નથી. અધ્યાત્મજ્ઞાનવડે અધ્યામબા પ્રાપ્ત કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનમાં એટલું બધું જોર રહ્યું છે કે તે કર્મના હુમલાથી આમાનું સંરક્ષણ કરે છે અને આત્માના ગુણેનો પ્રકાશ કરવા સમર્થ થાય છે. આમાને સંધરના ઘરમાં લાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. આત્માને પંચસમિતિવી યુક્ત કરનાર અધ્યાત્મજ્ઞાન છે. વળશુદ્ધિના સન્મુખ આત્માને કરવો હોય