SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ।। सत्यासत्यविवेकदं भवभय-भ्रान्निव्यवच्छेदकम् मिथ्यामार्गानिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं बुद्धिप्रभा' मासिकम् ।। વર્ષ ૪ થું. તા, ૧૫ મી ઓગષ્ટ, સન ૧૯૧ર અંક ૫ છે. - - - ऐऐऐऐऐं नमः કવ્વાલી, “સુષમાં વૈર્થ વૃત્તિનો ઉપવેશ.” ગમે તેવી વિપત્તિમાં, અચલ થી પૈર્યને ધારી; પડે દુઃખ ભલા માટે, ગણું મહત્સવ સકલ સહવાં. અનુભવ દે સકલ દુઃખે, હવેથી પાપ તું નહિ કર ! અનીતિથી હઠી પાછે, ગુણે લેવા પ્રવૃત્તિ કર ! પઠાવી પાઠ શિક્ષાને, પડયાં દુઃખે ટળી જાતાં; સહજ સુખ માર્ગવાળીને, કરાવે સુખને પ્રેમજ. પડે છે તય વૃષ્ટિ હેત, પડે છે દુઃખ સુખ માટે, રહસ્યજ જાણતે જ્ઞાની, જરા અકળાય નહિ મનમાં. ચૂકતે હર્ષ થી દેવું, સકલ પ્રારબ્ધ વેદીને; નવું પ્રારબ્ધ નહિ રચતે, સદા સમભાવથી જ્ઞાની. શુભાશુભગપ્રારબ્ધ, થઈ નિષ્કામ ભગવતે. હૃદયમાં એમ અવબોધી, સુધારી લે છવન હારૂં. અતિચારે થતા તું વાર ! ધરી ઉત્સાહ થઈ રે, ધરીને ચિત્ત નિર્મલતા-ઉદયમાં શક્તિને વાપર. રહી અન્તરથકી નિસંગ, બની સાક્ષી કાર્યો કર ધર્મ, બુદ્ધબ્ધિ બધિની પ્રાપ્તિ, સુઝે આગળ રહ્યું છે જે. स्वगत. નવસારી માહ સુદી ૮. ૩ રાત્તિ
SR No.522041
Book TitleBuddhiprabha 1912 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size551 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy