SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ અધાતમજ્ઞાનની આવશ્યકતા ” ૧૩૧ તે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. આ જગમાં અહંકાર દોષતા ઘણું છે થઈ જાય છે. અહંકારરૂપ પર્વતને નાશ કરવાને દભોલી સમાન ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. આત્મરૂપ આકાશમાં સૂર્યની ૫ પ્રકામ કરનાર ઉત્તરોત્તર અધ્યાત્મજ્ઞાન છે. આત્મામાં ઉંડા ઉતરવાને માટે જગતમાં કોઈ ઉત્તમ સાધન હૈયો ખરેખર અધ્યાત્મજ્ઞાન જ છે. ક્ષમાદિ દશ પ્રકારના ધમની ઉત્પન્ન કરાવવાને માટે અધ્યાત્મજ્ઞાન સમર્થ છે. મરણના સમયે આ માને પોતાના ઉપગમાં ઝીલાવનાર કોઇ ઉત્તમ હોય છે તે અપમાન છે. આ દુનિયાદારીનાં સર્વ દુ:ખ ભૂલી જવાને કારણે ઉત્તમમાં વૈતમ દવા હોય તો ખરે ખર તે અધા મજ્ઞાન જ છે. શરીરને પુષ્ટિ આપનાર જેમ દુધ છે તેમ આત્માની પુષ્ટિ કરનાર ખરેખર અધ્યાપજ્ઞાન છે. પાણુ વિના જેમ કોઈપણ પ્રકારનું ભોજન બની શકતું નથી તેમ અપા. મજ્ઞાન વિના કોઈ પણ ધાર્મિક પ્રસ્તૃત થઈ શકતી નથી. આ માને આમ પણે અમર કરનાર કોઈ રસ ગણા હોય તે અષામરસ છે. આત્માને અલમસ્ત કરવા કોઈ ઉતમ પાક હોય તે અધ્યાત્મ પાક જ છે. જે મનુ અધ્યામનાનથી હીન હોય છે તે આરોપ ધર્મને ખરાધર્મ તરીકે સ્વીકારે છે અને પિતાના આત્માનો મૂળમ વિસરી જાય છે. જે મનું અધ્યાત્મભાવથી હીન હોય છે તેઓ એક ભાવનાં કાર્યોમાં ધર્મની બુદ્ધિ ધારણું કરે છે. લાકડાની પૂતળીને કઈ ગાંડે બનેલો મનુષ્ય ખરી સ્ત્રી માની લે છે તેમ અતાની. જીવ ખરેખર અધર્મને પણ ધર્મ તરીકે સ્વીકારે છે અને આમાના ગુણેથી દૂર રહે છે. જેમ કોઈ સ્ત્રી પિતાની કે છોકરું હોય અને આખા ગામમાં છોકરાના નામની બુમ પાડીને શોધવા નીકળે તેની અધ્યાત્મદથી હીન મનુષ્ય જણાં ધમ નથી ત્યાં ધર્મના નામની બૂમો પાડીને ધર્મ શોધવા નીકળે છે. અજ્ઞાન ઘણુ માતા. અજ્ઞાની આત્મા પશુ સમાન છે. અધ્યાત્મજ્ઞાન વિના ધર્મ કયાં રહ્યા છે. ધર્મ કેવા પ્રકારના હોય છે કયાદિ અવબોધી શકાતું નથી. અધ્યાત્મજ્ઞાનની અચિળા જીવો ભલે અષામજ્ઞાનને ધિક્કારે. સૂર્યની અરૂચિવાળા ઘુવડો સૂર્યના સન્મુખ ન જોઈ શકે તેવી કંઈ ને મહિમા ન્યૂન થત નથી નેમ અજ્ઞાની છોના કોલાહલથી અધામણાનો મહિમા હણો નથી. આખી દુનિયાના ધર્મોનું મૂળ તપાસીએ તે અમશાનમાંજ સમાઈ ગયેલું દેખાશે. જે ધર્મમાં અધ્યામ વિદ્યા નથી તે ધર્મનાં ઊંડા મૂળીયાં જતાં નથી અને તેથી અધ્યાત્મવિદ્યા વિના ધર્મ કોઈપણ ભારે આંચકો લાગતાં મૂળમાંથી ઉખડી જાય છે. સાક્ષરોની આગળ અધ્યામજ્ઞાન વિના કોઈ ધમ પરીક્ષામાં ટકી શકતો નથી. અત્માનવના કોઈ ધર્મ વિદ્વાનોના હૃદયમાં ઉંડી અસર કરી શકતો નથી. સાદુનિયાની વસ્તુ ઉપરથી મમતા ત્યજાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. મેહરૂપ સપનું ઝેર ખરેખર સર્વ જીવોને ચડયું છે તે ઝેરને નાશ કરનાર જાંગુલી મંત્ર સમાન અધ્યા-મજ્ઞાન છે. જે મનુષ્યની સ્થૂલ બુદ્ધ છે અને જેઓની સૂક્ષ્મ તોમાં બુદ્ધિ પ્રવેસાતી નથી એવા મૂબ મનુષ્ય અધ્યાતમજ્ઞાનના અધિકારી બની શકતા નથી. પાર્લામેન્ટના પ્રધાન બનવું તે કામ જેવું મુશ્કેલ છે તેવું અધ્યાત્મજ્ઞાનના અધિકારી બનવાનું કાર્ય મુશ્કેલ છે. આમાના સહજ સુખને સ્વાદ લેવો હોય તે અધ્યાત્મજ્ઞાનના અધિ. કારી બનવું જોઈએ જે લેકે અષમજ્ઞાનથી શૂન્ય હોય છે તેઓનાં વર્તન તપાસવામાં આવે તે ચાર્વાકની પેઠે ઐહિક સુખ માટે તેઓની સર્વ પ્રવૃત્તિ અવબોધાશે. અધ્યાત્મજ્ઞાનરૂપ ર્યની આગળ તારાસમાને અન્ય જ્ઞાન ફીકકું પડી જાય છે. જે વખતે અધ્યાત્મ
SR No.522041
Book TitleBuddhiprabha 1912 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size551 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy