________________
બુદ્ધિપ્રભા
-
-
-
---
-
-
-
-
---
-
अनुभव आवशे साचो.
કવ્વાલી કરી એકાણ મન સત્વર, અધુરા રોગને તું સાધા સદા અભ્યાસ કરવાથી, અનુભવ આવશે સાચે. ઉપાધિ કરીને દૂર, રહી એકાન્તમાં ચગે, થઈ તન્મય વહ આગળ, સદા સ્થિર રાખ ત્યાં મનડું ઉતર ઝટ આત્મમાં ઉડે, પ્રભુના માર્ગમાં ચાલી. થશે જો વાસનાઓ દૂર, અનુભવ આવશે સાચે પર પણ પ્રતીતિ દક, વહે આનન્દની ઘેનજ; વિલય વિક્ષેપને થાતાં, અનુભવ આવશે સાચ. ખરેખર પ્રેમની લગની, સદા લાગી રહે ઉત્તમ; ઉતરવાથી ઘણું ઉંડું, અનુભવ આવશે સાચે. બહુ ગિક ગ્રન્થને, અનુભવ લઈ ગુરૂગમથી; સ્થિરાસન ચિત્ત કરવાથી, અનુભવ આવશે સા. અનાશ્રિત કાર્ય કરવાને, સતત અભ્યાસ ઝટ આદર ! થતાં સંકલ્પને ત્યાગજ, અનુભવ આવશે સાચે. ઘણી શ્રદ્ધા ઘણું ભક્તિ, દયા ગંગાવિષે નહાતાં.
“બુદ્ધચબ્ધિ ધ્યાન અભ્યાસે અનુભવ આવશે સાચે. ૧૯૬૮ વલસાડ પોશ વદી ૧૨
વેલ.
મધ્યમકાનની આવશ્યકતા.” મનુષ્યો અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃતરસથી પિતાના આત્માને નવું જીવન અર્પે છે અને પિતાના આત્માને સદાકાલને માટે સુખી બનાવે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃતરસનું પાન જે
ઓ કરતા નથી તેઓ વિજયરૂપ ઝેરનું પાન કરે છે અને પિતાની જીંદગીને દુઃખમય બનાવીને પરભવમાં પણ દુઃખના ભોક્તા બને છે. પંચેન્દ્રિય વિષયસુખ તે ખરેખર ઝેર સમાન છે અને તેમાં સદાકાલ રક્ત થવાથી અનન્તકાલ પર્યન્ત દુ:ખના ભોક્તા બનવું પડે છે. પં. ચેન્દ્રિય વિષયસુખ ભોગવવામાં અનેક છ સદાકાલ પ્રયત્ન કર્યા કરે છે તેમાંથી મુક્ત કરાવનાર અમૃતરસ કરતાં અધિક અધ્યાત્મરસ છે. આત્મસુખની પ્રતીતિ કરાવીને આત્મામાં રમણતા કરાવનાર ઉત્તમમાં ઉત્તમ અધ્યાત્મરસ છે–વૃક્ષમાં વહે રસ જેમ સંપૂર્ણ વૃક્ષને