________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहयोतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामानिवर्तकं विजयता स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् ॥
વર્ષ ૪ થું.
તા. ૧૫ મી
જુન. સન ૧૯૧ર
અંક ૩ એ,
“જરે ના વાર્થ તું હાર્દ
કવાલી.. વિવેકે પૂર્ણ અવલોકી, કરી નિશ્ચય થશે તેને સકલ સામગ્રીના ગે, કરે જ કાય તું હારૂં કરે ટીકા ઘણા લોકે, કરે હાંસી પડે વિને; ધરીને આત્મની શ્રદ્ધા, કરે જ કાર્ય તું હારું ટળે ઉત્સાહ એવા બહ, સુણીને બેલ અના; જરા નહિ ચિત્ત ગભરાતે, કરે જ કાર્ય તું હારૂં. પ્રથમ સામા થશે લોકે, પછીથી સર્વે અનુસરશે; ચરિત્રજ વીરનું વાંચી, કરે જ કાર્ય તું હારે. વિજયનાં ચિન્હ દેખાશે, વિપત્તિ થશે ફરે; કઠીન પૂર્વે પછી સહેલું, કરે જ કાર્ય તું હારૂં. સદા આ ન્નતિ માટે, સહન કર તાઢ ને તડકે; કરૂણા અષ્ટિપર લાવી, કરે જ કાર્ય તું ત્યારે. સતત ઉદ્યોગ સાહસથી, મળે છે દૈવી શક્તિ; જગત્ ઉદ્ધાર કરવાનું, કરે જ કાર્ય તું હારૂં. ઘણુ ભવ સંસ્કારથી, થશે અભ્યાસની પ્રતિ;
“બુદ્ધચબ્ધિ” ભાવ લાવીને, કરે જ કાર્ય તું હારૂં. ૧૯૬૮ વલસાડ પોશ વદી ૧૪.
વગત.