________________
બુદ્ધિપ્રભા
આવી ઉત્તમ વિશાલ દષ્ટિ ખીલવવાને માટે ઉત્તમ જ્ઞાની મહા પ્રયત્ન કરે છે-ઉત્તમ મિત્ર જેમ પેાતાના મિત્રથી એકરૂપ બનીને તેના દાવાને ટાળે છે તેમ અધ્યાત્મજ્ઞાન પ આત્માથી એકરૂપ હેઇને આત્મામાં રહેલા દોબા ટાળવાને પોતાની શક્તિ ફારવે છે-ઉત્તમ મિત્ર જેમ પેાતાના મિત્રને સંકટના સમયમાં યજતા નથી તેમ અધ્યાત્મજ્ઞાન પણ આત્માને દુઃખના સમયમાં યજતું નથી પણ ઉલટું અધ્યાત્મજ્ઞાન ખરેખર સંકટના વખતમાં આત્માને ખરા આ શૂરા આપવાને માટે સમય બને છે. અન્તરમાં ઉત્પન્ન થનાર મેાહના રાગાદિ યેષ્ઠાઆ સામે ખરી ટેકી ઉભા રહીને યુદ્ધ કરનાર, ખરેખર અધ્યાત્મજ્ઞાન જેના હૃદયમાં પ્રમટયું છે તેને અન્ય મિત્ર કરવાની જરૂર રહેતી નથી—ભય, ખેદ આદિ અશુભ વિયારેશન આત્મામાં ઉત્પન્ન થતાંજ મારી હઠાવનાર અધ્યાત્મજ્ઞાન છે-જે મનુષ્ય. અધ્યાત્મજ્ઞાનઉપર્ વિશ્વાસ રાખીને તેને પોતાના મિત્ર તરીકે સ્વીકારે છે તેઓને શેક ચિન્તા ભય વગેરે દુશ્મના ના જરામાત્ર ભય રહેતો નથી.
અધ્યાત્મજ્ઞાનને જે મિત્ર બનાવવા ધારે છે તેએ આન્તરિક સૃષ્ટિમાં પ્રવેશ કરે છે પણ તેએ સમજવું બેએ કે અધ્યાત્મજ્ઞાનને મિત્ર બનાવવા માટે પ્રથમ ખાદ્ય વસ્તુ ના મમત્વનેા ત્યાગ કરવા જોઇએ જેઓને અધ્યામિત્રઉપર શુદ્ધ પ્રેમ ડાતા નથી તેએ ના હ્રદયમાં અધ્યાત્મજ્ઞાનની સ્થિતિ થતી નથી. મહારાજા શહેનશાહને ઘેર મેલાવવા ડ્રાય છે તે ધરને કેવું સોભીત કરવુ પડે છે અને તેએને પાતાના પ્રેમની કેટલી બધી ખાત્રી આપવી પડે છે તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાનને હૃદ્યમાં સ્થિર કરવા માટે મનમાં અત્યંત મુદ્દ પ્રેમ અને શ્રદ્દાને ધારવી પડે છે. ક્રુ અધ્યમીઓના હૃદયમાં ખરૂં અધ્યાત્મજ્ઞાન પ્રગટતું નથી-વાચિક અધ્યાત્મનાન વર્ડ કરું પોતાના ઉન્નતિ થતી નથી. વસ્તુતઃ અધ્યાત્મજ્ઞાન જયારે હૃદયમાં પરિણમે છે ત્યારે તેવું પરિણામિક અધ્યાત્મજ્ઞાન ખરેખર આત્માની શુદ્ધતા પ્રકટાવવાને સમય બને છે. અધ્યામનાન ખરેખર પાતાના ગુરૂની ગરજ સારે છે. ગુરૂ જેમ શિષ્યને અનેક શિક્ષાઞા આપીને ફેંકાણે લાવે છે અને શિષ્યને ગુણાની મૂર્તિરૂપ બનાવે છે તેમ અધ્યાત્મજ્ઞાન પણ આત્માને અનેક પ્રકારની શિખામણા આપીને આત્માને સ્વ સ્વણ વરૂપ નિજ ધરમાં લાવે છે અને ક્ષયાપરામાદ ભાવના અનેક ગુણેનુ ધામભૂત આત્માને બનાવીને સદિ અનન્તમા ભાગે સહેજ સુખને વિલાસી કરે છે. ગુરૂ જેમ પેાતાન્ય શિષ્યના ધ્યેય:માં સદાકાલ પ્રયત્ન કર્યાં કરે તેમ અધ્યાત્મજ્ઞાન પણ અન્તરામાની ઉન્નતિ માટે પ્રયત્ન કર્યો કરે છે-ગુરૂ શિષ્યને પાતાના ઉપદેશવડે અનેક શિખામણ આપીને વિનયવત કરે છે તેમ અધ્યાત્મજ્ઞાન પણ જગતના જીવેને અનેક શિખામણે આપીને અહંકાર દેશને ટાળી વિનયવંત બનાવે છે—અધ્યાત્મજ્ઞાન અને અહંકારને મેળ આવતા નથી. મુનિવરે। અધ્યાત્મજ્ઞાનવડે. અહંકારને જીતીને લઘુતા ગુણુને ધારણ કરી વિનયને પાડે આખી દુનિયાને પાવે છે. અધ્યાત્મજ્ઞાનથી લઘુતા ગુણુની પ્રાપ્તિ ન થાય તે સમજવું ઃ અમુકના હૃદયનાં અધ્યાત્મજ્ઞાન પરિણમ્યું નથી-અધ્યાત્મજ્ઞાન ખરેખર સમાન છે. આમસૃષ્ટિમાં રહેલી ઋદ્ધિતુ દર્શન કરાવનાર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશ વડે અન્તરામારૂપ કમલ ખરેખર પ્રધ થાય છે અને ભગરૂપ જલથી નિલેષ હે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યના કિરણેવર્ડ અજ્ઞાનરૂપ અંધકારને નાશ થાય છે. અધ્યાત્મ