________________
૩૪
ઘણા ગ્રન્થા વિચારીને, હૃદયમાં સાર ખેચીલે'; બની ગભીર સાગરવત્, વિવેકે ચાલજે આગળ. રહીને આત્મના સન્મુખ, કરી લે ચિત્ત નિર્મલતા; કરી પરિણામની શુદ્ધિ, વિવેકે ચાલજે આગળ. થઈ નિર્ભય સમર્પણ કર, પ્રભુને ચિત્તનું સઘળું ; નિરાશી શુદ્ધ પ્રેમી થઇ, વિવેકે ચાલજે આગળ. થઈને સાવધાન જ ઝટ, સ્મરણુ કર કાર્ય શું કરવું; જરાપણ ભૂલ નહિ કરતા, વિવેકે ચાલજે આગળ. રહ્યું જીવન કરીલે શુદ્ધ, ગયુ તે આવતું નહિ ફેર; ધરી સાત્વિક બુદ્ધિને, વિવેકે ચાલજે આગળ. ઉદય આવ્યુ' સહી લે દુઃખ, થઇને મરજીવા સુખવર; અતાના કરી સભ્યાસ, વિવેકે ચાલજે આગલ. અધીરાઈ ધરીશ નહિ તું, ગમે તે દુનિયા ખાલે; હૃદયની સાક્ષી લેઈને, વિવેકે ચાલજે આગળ. તજીને બાહ્યની આશા, અધિકારે કરી લે કાર્ય;
66
ભાવ લાવીને, વિવેકે ચાલજે આગળ.
બુદ્ધચબ્ધિ ’
બુદ્ધિપ્રભા
आगळचाल. કવ્વાલિ
મુ. વલસાડ.
સ. ૧૯૬૮ પશ વદી ૧૧
૧
3
अध्यात्मज्ञाननी आवश्यकता.
અધ્યાત્મજ્ઞાન ખરેખર માતા સમાન છે. માતા જેમ પાતાનાં બાળબચ્ચાંઓનુ શાલત પાલન કરે છે અને તેને અનેક દુ;ખમાંથી બચાવે છે. પોતાના બચ્ચાંઓના ગુન્હા સામું ખેતી નથી પણુ તેમના ભલાને માટેજ સદાકાલ પ્રયત્ન કરે છે તેમ અધ્યાત્મજ્ઞાન પણ અબ જીવાની પુષ્ટિ કરે છે અને ભવ્ય વેમાં રહેલા અનેક દવારૂપ મળને દૂર કરે છે અને ભવ્ય જીવાની પુષ્ટિ કરીને પરમાત્મપદરૂષ મહત્તાને અર્પે છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર ભાવ પિતાનો ગરજ સારે છે. સાંસારિક પિતા પાતાના કુટુંબનું પેષણ કરે છે અને પોતાના કુટુંબને સુખી કરવા તન તોડ મહેનત કરે છે. શત્રુએથી પાતાના કુટુંબને બચાવ કરે છે. પોતાના પુત્રા અને પુત્રીએને ભણાવે છે અને તેને શુભ માર્ગમાં ધરે છે તેમ અધ્યાત્મજ્ઞાનરૂપ ભાવ પિતા પશુ વિરતિ આદિ કુટુબનુ પામ્યું કરે છે અને અન્નામાને જ્ઞાનાદિ પંચાચારનુ