SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ।। सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । જો સૂર્યસમાપિ પુતિમા પર / તા. ૧૫ મી મ. સન ૧૯૧૨ અંક ૨ જે स्वकार्य प्रवृत्ति. કળ્યાલિ. અનાશક્તિ ધરી અતર, ધરી ધીરજ થઈ નિશ્ચલ; નિયમસર કાર્ય કરવાની, પ્રવૃત્તિ રખ પિતાની. નિયમસર કાર્ય કરવાથી, વધે શનિ થતાં કાર્યો; થતી સંકલ્પની સિદ્ધિ પ્રમાણિકતા હૃદય પ્રગટે. અનુક્રમ કાર્ય અભ્યાસે, ક્રિયાયોગી બને માનવ, અનુભવ આવશે તેને, ધરી શ્રદ્ધા પ્રવૃત્તિ કર ! થશે આલસ્યનું સ્વપ્ન, ઘણા વિક્ષેપ ટળવાના, સદા તું શક્તિ અનુસાર, પ્રવૃત્તિ વેગને આદર ! કરીશ નહિ શક્તિની બાહિર. ગમે તે ધર્મનું કાર્ય જ; લઈ શાન્તિ પુન કરવું, ઉતાવળ ખૂબ નહિ કરવી. પ્રતિદિન શક્તિની વૃદ્ધિ, ક્રિયાઓ ધર્મની ફળશે; અધિકારજ સફળ કરે, કરીને કાર્ય શિર આવ્યાં. કુકાર્યોથી નિવૃત્તિ કર, સુકામાં પ્રવૃત્તિ કરી સુકાર્યોની ફરજ હારી, વિવેકે ધર્મને આદર. ખરી નીતિ પ્રમાણિકતા, પ્રથમ પાયે ઉદયને એક “બુદ્ધવધિ " ઝટ બની બહાદુર, વેળા કાર્ય કર! લ્હારૂં. - પોશ વદી ૧૦ ઉત્તરાયણ. , વલસાડ,
SR No.522038
Book TitleBuddhiprabha 1912 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size577 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy