________________
દિલસાજી,
શકરશે ? તે આ ઉપરથી સ્પષ્ટ સમજાશે, માટે દુઃખીના દુઃખ વખતે તેને હી'મત--બળ-હાય આપવી પણ ઉલટુ` તેના દુઃખમાં ઉમેરે। થાય તેમ કરવું નહિ. આપણે ઘણુ મનુષ્યને કાઇ દુઃખી કે ક ંગાલ અદની જોઇ દુઃખી થતા જોઇએ છીએ પરંતુ તેમ દુઃખ ધરવાથી ક દુઃખીનું દલદર દુર થતુ નથી પણ ઉલટુ વધે છે. કાઇ પણ દુઃખી આદમીને બંધને તેને જેમ બને તેમ પેાતાનુ આત્મ વી રવી તેનાં દુઃખ દુર કરવા પ્રયત્નશીલ થવુ ને તેને હૃદયમલ સમર્પવુ. આ રીતે બે દુઃખી આદમી તરફ દિલાજી બતાવવામાં આવશે તે નિશ્ચે તે સુખી થશે અને ઘડીભર તેમને પેાતાના દુઃખમાં વિસામા મળશે માટે દરેક બધુઓને વિજ્ઞપ્તિ કે દુઃખીના દુ:ખ વખતે દુ:ખી ન થતાં તેનાં દુઃખ દુર કરવા પ્રયત્ન કરવા. પેટમાં અજીણું કે કઇ વ્યાધી થયા હાય છે તે તેને આષધી આપવાથી તે મટી જાય છે ને દુઃખમાંથી મૂક્ત ચાય છે તેવી રીતે દુઃખી મનુષ્યને દુઃખમાંથી મૂક્ત કરવા માટે ઉપાય યાજવામાં આવે તે! તે સુખી થાય છે હું કે માંદા આદની આગલ માંદા થવાથી માંદા આદમીને સુખ થતુ હાય- ખરી દિલાજી બતાવનાર બધુએ તે સામાના દુઃખે દુ:ખી ન થતાં તેને દુ:ખમાંથી છેડવવાના વિચારે કરવા ને પારકાને સુખી જોઇ સુખના વિચારે કરવા. બીજાના દુઃખે દુઃખી થવુ તેને કેટલાક સદ્ગુણૢ માને છે પણ તેમાં તેમની માટી ભૂલ છે કારણ સદ્ગુણ હમેશાં આત્માના ઉત્કર્ષ કર્તા છે તેમજ તે હુમેશાં અંતઃકરણને અલપ્રદાતા છે. પરંતુ દુ:ખીના દુ:ખે દુઃખી થવું એ અંતઃકરણની દુર્બલતા સૂચવે છે અને તે સદ્ગુણુ નથી ગણાતા પશુ દુર્ગુણુ છે માટે સ્વ અને પતિ સાધનાર સજ્જનાએ દુઃખી આદમીને દિલોજી એવા રૂપમાં દર્શાવવી કે જેથી દુ:ખીનુ યા દરિદ્રીનુ દુઃખ દૂર થાય.
ઇયલમ.
जीव दया प्रकरण. ધર્મને નામે લેાહીની નદીએ.
.
એકટાર સને
૧૯૧૧ ના વેદ્ય કલ્પતરૂ નામનાં
માસીકમાંથી વૈદ્ય જટાશંકર લીલાધરના નાચેના શબ્દો તર્ક તમામ દયાળુ ગુજરાતીઓનું હુ ધ્યાન ખેચુંટ્યું:
17
હતા.
અબાજીમાં હુ એ ત્રણુ દિવસ રહ્યા અને એ ત્રણે દીવસ કમનસીબે બા ભવાનીને પશુઓને ભાગ ધરવાના નિર્માણુ થયા પરમપાવીની જગત જનનો મદ્ગા દયાળુ મહ! દેવીની બહારની વેદી ઉપર રક્તની નદી જવામાં આવી, અને પરમ પવિત્ર બ્રહ્મા એ નદીની આસપાસ હાથમાં પાનાં પોથાં અને ગામુખી લઇ ભેઠેલા જોવામાં આવ્યા ગી બ્રાહ્મણની અધનાવસ્થા અને દુદશા !
&
S
૫૫
મારા