________________
નવીન વર્ષાભિનંદન.
नवीन वर्षाभिनंदन. (મણિલાલ મોહનલાલ. વકીલ. પાદરા. )
મંદાક્રાંતા, કાલું ઘેલું, શીષ વયતણું, બાલકું, લાડકું, આ, આવે આજે, “વરસ નવલે,” તત્ત્વના પ્યાસી પાસે; મીઠા શબ્દ, સુરભિ ભરને, તત્ત્વજ્ઞાને ભરેલા, વર્ષની મહે, “ગત વરસ” માં શક્ય સેવા બજાવી.
જીજ્ઞાસુ છું-“ નવીન વરસે ” સર્વ જીજ્ઞાસુઓનું, આવું આજે, “ નુતન વચ્ચે,” ધારીને આપ પાસે, પામે વાંચી, પ્રભુકથિત તે, ધર્મના મર્મને સિ, ત્યાગી નિદ્રા, ઝટપટ કરે જ્ઞાન કે વધારે.
કાવ્ય મીઠ,–પ્રભુ ભજનને, ભાવ વૈરાગ્ય મેરા, ગાવાનું હું,મુજ હૃદયના, દિવ્ય ના અનેરા બંસી માંહે, અજબ લહરિ, આ “નવા વર્ષ” જામે, એના ભક્તા, શ્રવણુ કરતા, શાવતુ સુખ પામે.
વંદુ પાથ જનંદ, પાપહરતા, મુક્તિ પતિ, સુખદા, જેની મહેર, સદા ભવિજન હરે, કર્મદિ, સા આપદા; પ્રાતઃ સમરણીય, નામ જે પ્રભુ તણું, કલ્યાણકારી, મુદા, આપે અંજલી , કૃપા જળ તણી-“મીઠા નવા વર્ષમાં, ”
વસંતતિલકા વર્ષ પ્રભુ વચનની વર્ણવતું જે; સુત્રો દયા સુનિતિ ધર્મ ગજાવતું તે, વૈરાગ્ય દાન શુભ ધ્યાન સુજ્ઞાન થાપે; બુદ્ધિ પ્રભા” નવિન વર્ષ જ હર્ષ આપે.
(
૧ કમદિ. અષ્ટ કર્મ વિગેરે.