SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ 11- , wખy - 55 -4 , , , , , , , , ~~~~~~ બુદ્ધિપ્રભા कव्वालि. આત્મિકધર્મકાર્યની ઉન્નતિની દિશા. ત્વરિત જાગ્રતુ થઈને ઉઠ, તપાસી લે અધિકારજ, વિજય નિજ કાર્યમાં ધારી, સદા માં રહે ! તેમાં વિપત્તિનાં ચઢે વાદળ, તથાપિ કાર્ય નહિ તજજે, પ્રભુ મહાવીરનું ચિત્રજ, હૃદયપટમાં ખડુ કરજે. ઉપાધિની કસોટીમાં, સદા સુવર્ણવત્ રહીને સદા આગળ વહ્યા કરવું ફરી પાછળ નહી જેવું. અરે ચિદિશ ઉપસર્ગો નિહાળીને જરા નહિ ભહીં. ધરીને આત્મની શ્રદ્ધા, મુસાફર ચાલજે આગળ. ખરેખર આત્મશક્તિથી, વિપત્તિહિમ પીંગળશે, પ્રતિક્ષણ કાર્યમાં આગળ, ભરી પગલું અડગ રહેજે, વિજ્ય ભાવી થશે નિશ્ચય, હૃદયમાં ધાએ નક્કી. પ્રતિક્ષણ કાર્ય થાવાનું, થતું અને પરિપૂર્ણ જ; વિચારીને હૃદય ધરજે, વહે આગળ વહે ! આગળ. પ્રમાદી તું દી બન નહિ, પ્રમાદો આવતા હરજે, વિવેકે ચાલજે આગળ, પરિણામ જ ભલું અને. અરે ચેતન બની જા સૂર, વિજય મેદાનમાં મળશે. સ્વી ચપાસમાં સાધન, સતત ઉત્સાહને ટેકે. બુદ્ધચબ્ધિ” કાર્યની સિદ્ધિ, ખરી અનતેજ દેખાશે. 3 રતિઃ શાન્તિઃ શાન્તિઃ વલસાડ પાશ વદી 10 स्वगत. ઉત્તરાયણ
SR No.522037
Book TitleBuddhiprabha 1912 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size579 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy