________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ।। सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। पिथ्यापानिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् ।।
વર્ષ ૪ થું.
તા. ૧૫ મી
એપ્રીલ.
સન ૧૯૧૨
અંક ૧ લે.
ऐऐऐऐऐं नमः
વારિ. તછ આલસ સછ ઉદ્યમ, વિચારે કૃત્ય કરવું શું ! ધરી ઉત્સાહ જાગ્રત થઈ, કરે કાર્યો ભલાઈનાં ક્રિયા વણું ક્ષણ નથી જાત, નકામા બેસવાથી શું ! કરી વૃત્તિ કિયા સન્મુખ, કરે કાર્યો ભલાઈનાં. અહંતા વણ કરે કાર્યો, વિબુધે કામના છે. અહંતાથી કરે કાર્યો, પ્રતિકૂળ સ્વાર્થથી અો; અધિકારે ક્રિયાઓમાં, અધિકારજ મનુષ્યોને; ક્રિયાઓ ધર્મની કરવા, તપાસી લે અધિકારજ. અચલ શ્રદ્ધા અચલ હૈયેં, ક્રિયાઓ ધર્મની કરવી; અભય અદ્વેષ નિઃખે, ક્રિયાઓ ધર્મની ફળતી. પડેશિરપર અચાનક જે, બજાવી લે ભલી રીતે, જણાવે જ્ઞાન સહ ફરજો, વિવેકે કૃત્ય તરતમતા. ભરી પગલાં સુકૃત્યમાં, શિખવ પાઠ અને સદાચાર પ્રવાહો સહ, વહે છે સન્તગિરિયેથી. નિયમસર કાર્ય કરવાથી, ક્રિયાયેગીપણું મળતું. બુદ્ધચબ્ધિ સર્વ અધિકારે ક્રિયાઓ ધર્મની જ્ઞાને.