________________
૩૧૭
ભરતી વધે છે ચંદ્રમાના કિરણાથી સાગરની ભરતી ચઢે છે એમ પૂર્વાચાડૅના વચનથી અવય્યાધાય છૅ, તત્ કેળવણીના પ્રતાપથી અધ્યાત્મજ્ઞાનને ફેલાવા થાય છે તેને કાષ્ટ નિવારવાને શક્તિમાન નથી, શ્રી વીર ભગવાનની અધ્યાત્મ વાણીને! પ્રકાશ ધીમે ધીમે પૃથ્વીપટપર વિસ્તાર પામવા લાગ્યા છે. કેટલાક નાસ્તિક જડવાદીએ પણ વીશમાસૈકામાં આત્માની નિત્ય તા, પુનર્જન્મ અને કર્મવાદને સ્વીકાર કરવા લાગ્યા છે—વીસમીસદીમાં જ્ઞા નના કિરણેાની કઈક ઝાંખી થઈ છે તેના ખરા લાભ તા એકવીશમી સદી વાળાને મળવાના એમ લેખકના અભિપ્રાય છે. શ્રીવીર પ્રભુની અધ્યાત્મવાણીને આપણા પૂર્વાચાર્યોએ પરપરાએ વહેવરાવી આપણા હાથમાં સમી છે માટે તેમને જેટલા ઉપકાર માનીએ તેટલા ન્યૂન છે. આપણા આચા તત્ત્વજ્ઞાનને જાણતા હતા એટલુજ નહિ પણ જાણીને તે પ્રમાણે ધ્યાન ધરતા હતા અને સ્વીય ચૈતનની શુદ્ધિ કરવા અન્તરદૃષ્ટિથી "વતા હતા. આપણા આચાર્યંને અધ્યાત્મજ્ઞાન જાળવતાં ઘણું ખમવુ' પડયુ છે. પૂર્વે ના બદશાહી રાજ્યાના સમયમાં તેમજ કેળવાયેલ રાનમાના વખતમાં તેઓને સ્વપરતાન ફેલાવા માટે ઘણું વેઠવુ પડતુ હતુ. પૂર્વે મનુષ્યા માત્ર સારાજ હતા એવા અભિપ્રાય કાઇનાથી આંધી થકાય તેમ નથી. પ્રત્યેક સૈકામાં થતા વિદ્વાનેા તત્ત્વજ્ઞાન વા. અધ્યાત્મજ્ઞાનના ગમે તે ભાષામાં ગમે તે ઉપાયોથી ફેલાવો કરે છે. કાઈ પણ જાતના વૃક્ષનાં ખીજે પાતાના યેાગ્ય સંસ્કારિત ભૂમિમાં ઉગી નીકળે છે તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાનના વિચારા સ ંસ્કારિત અને અધ્યાત્મજ્ઞાન યાગ્ય મનુષ્યેાના હૃદયમાં પ્રગટી નીકળે છે અને તે વિચારે પોતાના ફેલાવા કરવાને પોતે સમર્થ બને છે. ખારી ભૂમિમાં ખીજને ઉગવાની અપેાગ્યતા છે તેથી ખારી ભૂમિમાં નહિ ઉગનાર ખીને ખારી ભૂમિમાં નાખ્યાં છતાં પણુ ઉગી નીકળતાં નથી અને તેને નાશ થાય છે તેપ્રમાણે અધ્યાત્મજ્ઞાનના વિચાર। ઉગી નીકળવાની અર્થાત પ્રગટ થવાની જેામાં અયેાગ્યતા છે તેવા મનુષ્યેાના હૃદયમાં અધ્યાત્મજ્ઞાનના વિચાર। પ્રગટી શકતા નથી અને તેને આપેલા ઉપદેશ પણુનિળ જાય છે
પ્રતિપક્ષીવિચારા ગમે તે સેકામાં ગમેત્યાં પરસ્પર વિરૂદ્ધ ભાવ દર્શાવે છે. કાળુ કાળ એવા ગ્યા નથી તેમ જનાર નથી કે જેમાં સમ્યક્ત્વજ્ઞાન -અને મિથ્યાત્વજ્ઞાન અને તે તેને ધારકામાં પરસ્પર વિરૂદ્ધતા ન હેાય–પુણ્યના વિચારાના પ્રતિપક્ષી પાપના વિચારેા સમાનકાલમાં ગમે ત્યાં વિદ્યમાન