________________
૩૬૪
ઋતુને ગાઁવ ઘંટીના નાદ કરતાં વિશેષ ભયપ્રદ થઇ પડતા નથી, તેમ તેને ઉત્સાહ ગમે તેટલા તીવ્ર હાવા છતાં તેને કાર્ય પ્રńત્તમાં ખેડવા સમ થતા નથી. નિળ અને પાચા હૃદયના મનુષ્ય અલ્પ અને નજીવાં સંકટાથી કંટાળી જાય છે. તે કાષ્ઠ કાર્ય આર ંભતા નથી, અને કદાચ આર્ભે તે અનેક પ્રકારની મુશ્કેલી કલ્પી, કાઇ પણ પ્રકારનું બહાનું કાઢી પેાતાના મનનું સમાધાન કરે છે, એથી ઉલટુ વીરપુરૂષ કાઇ પણ સાહસ ખેડવામાં પાછી પાની કરતો નથી. તે શાષ ખાળ માટે યત્ન કરે છે; નિષ્ફળતાથી હિમ્મત ના હારતાં પુનઃ પુન: યત્ન કરી આખરે વિજય પામે છે. ભીરૂ કંગાળ, અને કાઇ પણુ કાર્ય પ્રવૃત્તિમાં ન કાવનાર મનુષ્યમાં હિમ્મતના શે પણ પ્રાદુર્ભાવ થતે નથી. તે પરાક્રમી અને બળવાન થતેા નથી. તેનામાં હૃદયખળ, હિમ્મત, મર્દોષના ગુણ્ણા આવતા નથી, પરાર્થે પ્રાણાપણુ કરવાના કે સ્વાત્મભાગ આપવાના અત્યુત્તમ ગુણુ જે વીરત્વનું ઉગ્રસ્વરૂપ છે, તે ગુણુના ખીજના સ્મશે પણ તેનામાં વિકાસ થતા નથી. જે ગુરુને લીધેજ જગતમાં મહા પુરૂષાએ અમર કીર્તિ મેળવેલી હોય છે, અને સ્વ તેમજપર ઉભયના કલ્યાણ નિમિત્તે દેહાર્પણ કર્યું હાય છે, તે ગુણુના અંશે પણ તેનામાં પ્રાદુર્ભાવ થતા નથી. વીરત્વને ગુણુ કે જે ક્રમશઃ વધતાં જ્યાં તેના અતિ માટા સ્વરૂપમાં ભાસે છે ત્યાં તેને અદ્ભુત ચમત્કાર જણુાય છે. એકદરે નિળ, નિઃસવ, ભીરૂ મનુષ્યથી કાંઇ પણ મહાભારત કા થઈ રાતું નથી. તે ભાગ્યેજ સ્વાશ્રયી હાય છે, પીડે પેલી અને સ્વાર્થી હાઈ સ્વરક્ષણુમાંજ તે જન્મ સાર્થક માને છે. મનુષ્યજન્મનું સાકભૂત દયા તે કરી શકતા નથી. તે આળસુ અને સુસ્ત થઇ પડી રહે છે, અને અન્યને માજારૂપ થઇ પડે છે.
આળસ એ મનુષ્યના શરીરમાં રહેલે માટે શત્રુ અને ઉદ્યોગ બંધુ સમાન છે.
ઉદ્યાગ કરવાથી માણુસ વતિ પામતા નથી. आलस्यं हि मनुष्याणाम् शरीरस्थो महारिषु । नास्त्युद्यम समो बन्धुः कृत्वायं ना वसीदति ।।
ઉદ્યોગ મનુષ્યના મનના વિષાદ્ દૂર કરે છે, અને તેને અણિત સુખ અપ છે. ઉઘાણી મનુષ્યને લક્ષ્મી વરે છે. તે મૂળવાન અને વિદ્વાન ગણુાય છે. તે નીતિવાન ડ્રાઇ ગુણવાન ગણુાય છે. તે ખારાગ્ય પ્રાપ્ત કરે છે, અને