________________ માડીંગ પ્રકરણ. આ માસમાં આવેલી મદદ 20 0 0-00 બાઈ ગજરી શા. નથુભાઈ ખેમચંદની વિધવા અારતના તેમના પિત્રાઈઓની સંમતિથી હા. શા. મોતીલાલ નગીનદાસ. અમદાવાદ, 50--0 ઝવેરી બાપાલાલ નહાલચંદ. અમદાવાદ. 1-12-0 શ્રી. જૈન વેતાંબર માડીંગ સહાયક મંડલ તરફથી હ. વકીલ વેલચંદભાઈ ઉમેદચંદ. અમદાવાદ 6 50--0 -0 શ્રી મુંબાઈના માતીનાકાંટા તરફથી હો. શેઠ હિરાચંદભાઈ નેમચંદભાઈ. મુંબાઈ. - 150-00 બા. દર મહીને કાયમ રૂ. 150) પ્રમાણે આપવા કહેલા તે કાતંગ માસના 50 0-0-0 બા. દુષ્કાળના સબએ ખાસ મદદ તરીકે આપવા કહેલા તે. 650-7-0 2656-12-0 રાજ્યાભિષેકની ખુશાલી. આપણા નામદાર સાવ ભૌમ મહારાજા શ્રી પાંચમા ન્યાજ અને મહારાણીશ્રી મેરીના ગઈ તા. 12 ના રોજ દિલ્હી માં રાજ્યાભિષેક થયા તેની ખુશાલીમાં બેડીંગમાં પ્રભુ પ્રાર્થના કરવામાં આવી હતી અને નામદાર મહારાજા તથા મહારાણીનું દીર્ધાયુ ઇચછવામાં આવ્યું હતું. બાડીંગના મકાનોને વજા તથા તારણોથી શણગારવામાં આવ્યાં હતાં તથા રાત્રે રોશની કરવામાં આવી હતી અને તે દિવસે આ માંગલિક પ્રસંગની ખુશાલીમાં માડીંગના વિદ્યાર્થીઓને મીજબાની આપવામાં આવી હતી.