________________
જ્ઞાનની તે બલીહારીજ છે કે બાહુબલીને ભરતેશ્વર–તથા પ્રસનચંદ્ર રાજર્ષિ પાછા શાંત થઈ ઠેકાણે આવી ગયા હતા પણ કહેવાનું તાત્પર્ય કે કંધ રૂપી મદિરા મનુષ્યને સારાસાર વસ્તુનો વિવેક ભુલાવી દે છે ને પછી તેનાથી અનેક તત્વવત્તાએ મુઝાય છે. તેનાથી ચેતવું જ હીતકર છે.
રોમન બાદશાહ ઓગસ્ટની એવી દર છા હતી કે મહારે કી સુરસે થવું નહીં કે જેને પરીણામે અનેક અવિચારી કામે કરી દેવાય તેથી તેણે અનેક જ્ઞાનીઓ તથા તત્ત્વવેત્તાઓ બોલાવી સલાહ પૂછી. દરેકે જુદા
જુદા ઉપાય બતાવ્યા. પણ એક “ એથેનો દોરાસ ” નામના વિદ્વાને કહ્યું કે-“ સાહેબ ક્રોધ ચંડાળ આવવા લાગે કે તુરત કાંઈ પણ કામ કરતાં પહેલાં બધા મુળાક્ષરો બોલી જવા ” વાંચકોને અત્યારે જ ત્રીજી ચોપડીમાં સીખી ગયેલા “ Count ten ” દશ ગણો ” ને પાઠ અવશ્ય યાદ આવશેજ.
મહાન તત્વવેત્તા સોક્રેટીસના પર એક બેવકુફ પિચકારી મારી તે વખતે તેના મીત્રાએ તેને ગ્યશાશન કરવા કહ્યું પણ તેણે માત્ર તેને એટલું જ કહ્યું કે--મને અગાઉથી જણાવ્યું હોત તો હું તયાર રહેત ! એમ બેલી ચાલી ગયો. અખીલ વિશ્વમાં વિખ્યાત થયેલા તત્વવેત્તાની કેટલી બધી અવ શાંતિ ?
એક અમેરીકન તત્વવેત્તાએ બીલાડી પાળી હતી. તે જ્યારે પિતાના વિચાર વા પ્રયોગોમાં એકાંત બસ ત્યારે બીલાડી સીવાય કોને પણ પોતાની પ્રયોગશાળામાં આવવા દેતા નહી એક વખતે પિતે બહાર ગમે ને ટેબલ પર દિવાલગીરી બળતી હતી. તેના ઉપર થઈ તે બીલાડી દી–દિ. વાલગીરીની મીણબત્તી પડી જવાથી તેનાં ઘણાં વર્ષોના અથાગ પરીશ્રમે ને ખર્ચ સંગ્રહેલાં અમુલ્ય પુસ્તકે-ધ – ખજાને ભસ્મ થઈ ગયો. બિલાડી શાંત થઈ બેઠી ને તે તત્ત્વતા આવી પહ. વાંચો ! ધારે જોઈએ ! ને વખતે તેણે શું કર્યું હશે ? કંઈજ નહીં. તે બીલાડીને પંપાલી જરા હસીને બે -મહારાજના દસ્ત-હશે ! હું તને માફ કરૂં છું. અહાહા ! કેટલી બધી શાંતિ ? અઢાર પાપસ્થાનક ને દીવસમાં ત્રણ ત્રણવાર આવનાર મહારાજ સાહેબને મહારા જૈન બાંધ ! અનાર્ય દેશમાં જન્મેલા પણ છરા પાપથાનકનો ત્યાગ કરનાર આવા કેટલા યુરો આ પણામાં નીકળશે.