________________
રા.
ધ, મનુષ્યના મનુષ્યને માટે શરૂ છે. બીજી શરૂઓ સાથે હડતાં બીજ ઈષ્ટ મિત્રની મદદ કામ લાગે છે પણ આ શરૂ સાથે તે મનુષ્યને એકલાને જ લડવાની ફરજ પડે છે. ને તેમાં જય મેળવે તે અનંતુ સુખ પણ એકલીજ પામે છે. વાસ્તવીક રીયા-ગમે તેવા બલવાન છતાં પણ કંધને તે તેજ ખરે શુર ગણાય છે. ગમે તેવા જ્ઞાની હેવાનો દાવો કરનાર, એમ તેવા તત્ત્વ વૈજ્ઞાન ડાળ રાખનાર, ગમે તેવા શાંત હવાને આડંબર કરનાર પછી ગમે તે તે જેન હેય-કે જૈનેતર હોય પણ ક્રોધ પર છત મેળવનાર વિરલા-વિરલા–ને વિરલાજ કારણ જેમ ચાંડાળના પ્રવેશથી ગમે તેવી પવિત્ર જગ્યા પણ અપવિત્ર થાય છે તેમ ગમે તેવા તવ જ્ઞાનની સુગંધ, ગમે તેવી શાંતીની લહેર કે ગમે તેવા આતમ જ્ઞાનની પવિત્રતાથી વિભુષીત થયેલું હદય પણ દેધ ચંડાળના આગમનથી અપવિત્ર બની જાય છે. ને બધી જાતની પવિત્રતા–શાંતી પલાયન કરી જાય છે. જે પગમાં બીર રંધાય ” કે “ કાનમાં ખીલા ઠકાય તે પણ અપૂર્વ શાંતી-ક્ષમા–ને સામ્યતા રાખનાર તે ” મહાવિરસ્વામી જેવા વિરલાજ” કે જેમનું મેરૂ પર્વતને ડગમગાવી નાંખનાર અતુલ બળ વિદ્યમાન છતાં પણ કંધને ફાવવા દીધાજ નહીં.
પૂર્વે પોતાની અપૂર્વ શાંતિના માટે પ્રસિદ્ધ થયેલા મહામાની પાસે એક યુવક ગયા ને તેમને પૂછ્યું મહારાજ ! આપનું નામ શું ? તે મહામા આવ્યા બા !શાંતિદાસ ” યુવેક પૂનઃ તેજ સવાલ પુ. મહારાજ બોલ્યા બચ્ચા ! શાંતિદાસ. પુનઃ ત્રીજીવાર યુવકે તેજ સવાલ પુષ્પો મહારાજ ગુસ્સે થઈ બોલ્યા. “શાંતિદાસ ” તે પણ પૂનઃ તેજ પ્રશ્ન તે યુવકે મહાત્માને પુ એટલે અપૂર્વ શાંતિને જ્ઞાનનો દાવો રાખનાર મહાભાનાં મુખ ને ચતું રત બની ગયાં ને તે બાયા બેવકુફ બહેરા મુવે છે ? સાંભળતું નથી એ વાર કહ્યું કે “શાંતિદાસ ” આ સાંભળી તે યુવક ત્યાંથી ચાલી ગયો–વાંચક ! અપૂર્વ શાંતીને ડાળ રાખનાર પણ વખત આબે કેવા ક્રોધ વશ થઈ જાય છે તે જોયું ?
સામાન્ય જ્ઞાન મનુષ્ય ધ વશ થઈ જાય તે દીક પણ આપણા અતિ પસિદ્ધ ભરતેશ્વર-બાહુબલી જેવા મહા સમર્થ પુરૂષો પણ કાધના માર્યા ભાઈ ભાઈઓના મસ્તક પર વજ મુકી મારવા તૈયાર થઈ ગયા-ને પ્રસન્ન ચંદ્રરાજ જેવા સમર્થ જ્ઞાની ક્રોધના વશ થઈ એક મીનીટમાંજ મુક્તી રન ગુમાવી સાતમી નારકીના બંધ બાંધવા મંડી પડ્યા હતા. અલબત