SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ સ્વામિવાત્સલ્ય. સ્વયમી અધુઓનું કલ્યાણ કરવાના અનેક માર્ગ શાસ્ત્રમાં પ્રતિપાદને કર્યા છે. તેમાં જે જે અવસરે સ્વધર્મી બંધુઓને જેની જેની તંગી હાય તે તે અવસરે તે તે તળી પૂરી પાડવી એ મોટામાં મોટું અને વિશેષ ફળ વાળુ રવામિવાત્સલ્ય છે. ધણા જૈન વિદ્યાથીઓ ગરીબ સ્થિતિને લેe! અભ્યાસ કરી શકતા નથી, તેવા વિદ્યાર્થી અને તેમના અભ્યાસમાં સહાય કરવા તથા ખાવા પીવા વગેરેની સગવડ કરી આપવાના ઉત્તમ હેતુથી આ ઓડી" ગ સ્થપાઈ છે, તે સર્વ કાઈ જાણે છે, અને તે..બાડી ગેને જે લોકો સહાય આપે છે, તેઓ ખરેખરૂં સ્વામીવાત્સલ્ય કરી મોટુ’ પુણ્ય ઉપાર્જન કરે છે, આ બાલ્ડીંગને મુંબઈના મેતીના કાંટા તરફથી માસિક 12 5) સવાસૈ રૂપીઆની મદદ ગયા પંદર મહિનાથી મળતી હતી, તે અમે આગળ જણાવી ગયા છીએ. આ વર્ષ માં વર્ષાદના અભાવને લીધે અનાજની વસ્તુ એની કિંમત વધી જવાથી બોડીંગને વધારે મદદની જરૂર છે, તેને યોગ્ય અવસરે તે મુંબાઈના કાંટાવાળા મહાજને અને તેમાં મુખ્યત્વે ગોઠ. હીરાચ'દ નેમચંદે આ મદદમાં 25 રૂપીઆના વધારો કરી માસિક રૂ. 150 ) કાયમ આપવાનો ઠરાવ કર્યો છે; વળી તે ઉપરાંત આ વર્ષને માટે પ૦૨ ) રૂપીઆ ખાસ મદદમાં અધ્યા છે. ' આ બધાને વારતે તે સાહેબાને જે ઉપકાર માનીએ તેટલા ઓછો છે, તેઓને સેંકડા નિરાશ્રિત બાલકો તરફથી આશીવૉદ મળશે એટલું જ નહિ પણ પરમાત્માની કૃપાથી તેમના આ શુભ કામુને વાસ્તે તેમને આવા કામોમાં વધારે ધન આપે તેવા સંજોગોમાં તેઓ મૂકાશે એમ આ પણે પરમ પ્રભુને પ્રાર્થના કરીશું. | બીજા શ્રીમતાને તેમજ આવા ખાતાઓ વાળાને અમે સવિનય વિનતિ કરીએ છીએ કે આ મહાજનનું અનુકરણ કરી આપણુ પણુ પર માઈનું ભાથું બાંધવા તત્પર થરો અને આ રીતે સ્વધમાં વાત્સલ્ય કરી અને ચળ સુખ મેળવશે. ફર્યું છે કે સ્વામીના સગપણ સમા” અવર સગપણ કિાય, ભક્તિ કરે સ્વામી તણી સમક્તિ નિર્મળ હાય !
SR No.522032
Book TitleBuddhiprabha 1911 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size725 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy