________________
અપૂર્વ સ્વામિવાત્સલ્ય.
સ્વધર્મી ખંધુઓનુ કલ્યાણ કરવાના અનેક માર્ગ શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યાં છે, તેમાં જે જે અવસરે સ્વધર્મ બધુઓને જેની જેની તંગી હાય તે તે અવસરે તે તે તરંગી... પૂરી પાડવી એ મેટામાં મેટું અને વિશેષ મૂળ વાળું વામિવાત્સલ્ય છે. ધણા જૈન વિદ્યાર્થીઓ ગરીબ સ્થિતિને લેખ અભ્યાસ કરી શકતા નથી, તેવા વિદ્યાર્થી આને તેમના અભ્યાસમાં સહાય કરવા તથા ખાવા પીવા વગેરેની સગવડ કરી આપવાના ઉત્તમ હેતુથી આ એકડી ગ સ્થપાઇ છે, તે સર્વ કાઇ જાણે છે, અને તે..બડીંગને જે લોકો સહાય આપે છે, તે ખરેખરૂં સ્વામીવાત્સલ્ય કરી માતુ પુણ્ય ઉપાર્જન કરે છે. આ મેકીંગને મુંબાઇના મેાતીના કાંટા તરફથી માસિક ૧૨૫) સવા સા રૂપીઆની મદદ ગયા પદર મહિનાથી મળતી હતી, તે અમે આગળ જણાવી ગયા છીએ. આ વર્ષમાં વર્ષાદના અભાવને લીધે અનાજની વસ્તુ આની કિંમત વધી જવાથી માડીંગને વધારે મદદની જરૂર છે, તેવે યોગ્ય અવસરે તે મુંબાઇના કાંટાવાળા માહારાજને અને તેમાં મુખ્યત્વે શેઠ. હીરાચંદ તેમદે આ મદદમાં ૨૫ રૂપીઆના વધારો કરી માસિક રૂ. ૧૫૦) કાયમ આપવાના ઠરાવ કર્યા છે; વળી તે ઉપરાંત આ વર્ષને માટે ૫૦૦ ) રૂપીચ્છા ખાસ મદદમાં અપ્યા છે.
આ બધાને વાસ્તે તે સાહેબાના જેટલા ઉપકાર માનીએ તેટલા આછા છે. તેઆને સેંકડા નિરાશ્રિત બાલકા તરથી આશીર્વાદ મળશે એટલુજ નહિ પણ પરમાત્માની કૃપાથી તેમના આ શુભ કામને વાસ્તે તેમને આવા કામેામાં વધારે ધન આપે તેવા સ ંજોગામાં તે મૂકાશે એમ આ પણે પરમ પ્રભુને પ્રાર્થના કરીશું.
બીજા શ્રીમતાને તેમજ આવા ખાતાં વાળાને અમે સવિનય વિ નતિ કરીએ છીએ કે આ મહાજનનું અનુકરણ કરી આપણુ પણ પરમા થંતુ ભાથુ બાંધવા તત્પર થશે અને આ રીતે સ્વધર્મી વાત્સલ્ય કરી અચળ સુખ મેળવશેા. કહ્યું છે કે ‘સ્વામીના સગપણુ સમેા અવર ન સગપણુ કાય, ભક્તિ કરે। સ્વામી તણી સમક્તિ નિર્મળ હાય !