________________
૧૪
કપટી પુરૂષા પેાતાનુ મુખ ીજાની આગળ દાવા રાખે છે. વાણી પણ ચંદનની શીતળતા જેવી પ્રેમ ઉપજે એવી એકલે છે. પરંતુ છેવટે તેમનુ પાગળ પ્રકાશે છે ત્યારે તેઓને ભાર ખેાજ રહેતા નથી વળી જેમ બાંધી મુ। લાખની હાય છે ને ઊંઘાડી થઇ જાય તો કાર્ડીની થાય છે તેમ તેમની દશા થાય છે.
માણુસ સદાચારના ઢાંગ કરવા જાય છે પણ છેવટે તે પુ રહેતુ નથી અને અપમાનને પાત્ર થાય છે. એક વખત કાઈ રાજાએ કાઇ મબન્ધુત સન્યા સી જેવાને પોતાને ઘર પારણુ કરવા નાંતર્યો. તે વખતે પેલા બાવાનુ મન તેના ઘરમાં એક તેના હેાકરાની બૈરી હતી તેપર ચોંટયુ ત્યારે તે આવાએ તે રાજાને સમજાવ્યું કે તારા ઘરમાં આ જે સ્ત્રી છે તે ખરાબ પગલાંની છે માટે તેને ઘરમાંથી વિદાય કરી દો અથવા જળશરણુ કરી દે। નહિ તે તમારૂં સઘળું ઊંધું વળી જશે. ચ્યાથી તે રાજાએ ખાવાની શિખામણુ મુજબ તેને એક પેટીમાં ઘાલી નદીમાં તે પેટી વહેતી મુકી દીધી. પેશા ખાવાના મનને હું તેને નદીમાં વહેતી મુકાવુ એટલે એ પેટી કબજામાં લઈ મનગમતા વિષયે તેની સાથે ભાગવું. તેણે પોતાના આશ્રમમાં જઈ ચે લાને હુકમ કર્યો કે આજે નદીમાં જે પેટી તણાતી આવે તેને લઇને મારી દરની ઓરડીમાં મુકો. તેને ઊંઘતા કરતા નહિ. હવે એમ બન્યુ કે તે પૈકી નદીમાં તણાતી આવત હતી તે કાષ્ટ ધ્યે રાજવીર પુત્રએ એક અને નદીમાં પડી પેટી કાઢી ને ઉઘાડી તો અદથી અપ્સરા જેવી, દેવકન્યા નીકળી પછી તેઓએ તે બાઇને પુછ્યું કે હે ભાઈ તારી આમ દશા ક્રમ થઈ ? ત્યારે તેણીએ સઘળે વૃત્તાંત કહ્યા ત્યારે તે છૅ. રાજકુંવરાએ તે પે ટીની અંદર બે ચાર મેટા વનરેશ ( વાંદરાં ) પેટીમાં ભર્યાં અને નદીમાં પૈટી વહેતી મુકી દીધી પછી પેલા બાવાના મુકામ આગળ આવતાં તેના ચેલાઓએ તે પેટી ઉપાડીને બાવાના બતાવેલા સ્થળે મુકી. પેલા ખાવાએ આવીને પુછ્યુ કે ચેલાએ પેટી આવી કે ? ત્યારે ચેલાઓએ કહ્યું કે હાજી આપના કહ્યા પ્રમાણે આપની ઓરડીમાં મુકી છે. પછી બાવાએ કહ્યું કે આજે મારે ધ્યાનમાં અેસવાનુ છે માટે આખા દિવસ મને મેલાવશે નહિ તેમ બારણાં ઉધાડશો નહિ મનમાં એમકે આખો દિવસ તે અપ્સરા સાથે ચેનખાજી ઉડાવીશું, પછી બાવાજી એડની સાંકળ વાસી અંદરની આર. ડીમાં ગયા. ત્યાં હૉલ્લાસમાં પેટી ઉધાડી કે જે પેલા વાનરે ઘણા દિવસના ભુખ્યા હતા તે તેની કાઢે વળગ્યા અને તેના પ્રાણ લીધા, માટે જે માસ