________________
૧
બ્યા અને જે જે શાહુકારે તેની પાસે પૈસા માગતા હતા તેમને જમવાને માટે ધેર તેડયા અને જમવાની ર}ખીએ હેઠળ દરેકના માગતા રૂપીઆના વ્યાજ સાથેની હૂંડીએ મુકી, જ્યારે બધા જમી રહ્યા ત્યારે નાકર રકાબી લઈ ગયા તે વખતે સઘળા પાતપેાતાના માગતા જેટલા રૂપીઆની હુડી બેઇ મા પામ્યા અને આથી તેનુ નામ હંમેશને માટે ઈંગ્લાંડના બ્રિસ્ટલ શહેરમાં નાનીસુ થયું. માટે જે માશુસ સદાચારી ને પ્રમાણિક હોય છે તેને ધીરેલું નાણુ કરી ઉંચ્ચાપત થતુ નથી. વળી સદાચારી મનુષ્યેા હંમેશાં સત્ય મેલે છે. અવે એવા સફટે પણ મહાન રાન્ન હરિચંદ્ર તથા પાંડવાની પડે પાતાનું સત્યપણું ત્યજતા નથી અને અડગ રહે છે. અસત્ય ખાલવાથી કોઈપણ માણસ ભરેગા કરતુ નથી તે તેથી લાભને બદલે હાની થાય છે, મનમાં ખાસ હેતુ સિવાય પણું સામા માણસનુ મ્હાં રાખવામાં, ઉતાવળપણામાં કેટલીક વખત અસત્ય ખાલાય છે. માટે સદાચારી મનુબ્યાએ એ કૃત્યથી અળગા રહેવાની જરૂર છે. કાઈનું હાં રાખવા અસત્ય ચરવુ એ મહાનીય કૃત્ય છે. સત્ય અાલવા વિષે આ નીચેનુ એક નાનુ દૃષ્ટાંત પાસ ગિક વિષયને ઘાપુ અમુલ્ય થઈ પડશે. તેમ સમજી અત્રે દર્શાવુ છું.
એક ધીરે નદીનેમાં લાકડાં ચીરતા હતા તેવામાં અફરમાત્ તેની લાકડાં કાપવાની છાડી હાથમાંથી છટકી જઇને નદીમાં પડી. આથી તે નિરાશામાં હતેા તેથી વનદેવે ત્યાં આવી નદીમાંથી એક સાનાની કુહાડી તેને કાદી આપી. પશુ પેલા ડીઆરએ લીધી નિહ ને કહ્યું કે એ મારી
કુહાડી નથી. ત્યાર પછી રૂપાની કઢીને આપવા માંડી તેએ તેણે લીધી નહિ. ત્યાર પછી ત્રાંબાનીને પિત્તળની એવી રીતે કાઢીને આપી તેએ પણ પેાતે લીધી નહિ ને કહ્યું કે આ મારી કુડી ન હેાય. ત્યાર પછી પેલા વનઢબે તળાવમાંથી લેહાની કુહાડી કઢી અને તે લેવા કહ્યું ત્યારે તેણે કહ્યું - આા મારી કુહાડી, તેથી તે ધણી ખુશી થયે. પેલા વનદેવે તેની સત્યતા
ઈ તેને લાટાની કુહાડી આપી. એટલુંજ નહિં પણ સાનાની કુદ્દાઢી પણ સાથે અક્ષિસ આપી. આથી તે ઘણો ખુશી થા. આના દાખલા જોઈ તેના પાશીના મનમાં વિચાર થયો કે હુંએ નદીમાં કુડ્ડાડી નાંખો સેનાની લઈ આવું. એવા વિચાર કરી તે નદીમાં ગયા અને કુહાડી નદીમાં નાંખી દીધી ને વિલાપ કરવા લાગ્યો તેથી વનદેવ આવ્યા ને તેને સેનાની કુહાડી નદીમાંથી કાઢીને કહ્યું કે આ તારી કુહાડી હેય કે, પેલાએ હા કહ્યું એટલે વનદેવે તે કુહાડી નદીમાં પાછી નાંખી દીધી એટલુંજ નિહ પણ લોઢાની