________________
માતા આશ્ચર્ય પામી ફરી પુત્રને લેઈ મહાત્મા પાસે ગઈ પ્રથમ દીવસ માફક માહાત્માએ કહ્યું તે દીવો પણ છોકરાએ સાકર માગી નહીં. ત્રીજો દીવસ થે. ફરી પુત્ર સાકર માગવા લાગ્યો. માતા પુત્ર પાછાં મહાત્મા પાસે ગયાં. માતાએ પ્રાર્થના કરી અહો મહારાજ ! કમ ભાગ્ય છે કે આપ જેવાની કૃપાથી પણ આ પુત્ર પોતાની સાકર ખાવાની ટેવ ભૂલતો નથી અને મને પજવે છે તેનું કારણ શું ? આ વચન કગોચર થતાંજ મહા. ત્મા વિચારમાં પડ્યા કે ઘણાઓના દુર્ગુણ, વ્યસનો આદિક મારા વચનથી દુર થઈ તેઓ સુખી થયા અને આ પુત્રને કંઈ અસર થતી નથી તો શું મારામાં જ કોઈ ખામી છે કે શું ? તુરતજ અંદરથી જ્ઞાન આત્માએ જવાબ આ કે હા. મનેજ હજુ સાકર ઉપર બહુ પ્રેમ છે, ત્યાં સુધી સાકરનો બોધ કોઈને પણ જોઈએ તે અસર કરશે નહીં તે જ વખતે પોતે સાકરનો ત્યાગ કરી તે બાળકને કહ્યું કે હે પુત્ર ! હવેથી સાકર ખાઇશ નહીં. બસ તેજ વખતથી તે બાળકના મનમાં પણ સાકર ખાવાની ઈચ્છી રહી નહીં અને છંદગાની સુધી તેને સાકરને અભાવ થઈ ગયે.
(અપૂર્ણ.)
મનને વધ. (લેખક. શેઠ જેશીંગભાઈ પ્રમાભાઈકપડવણજ.)
પદ, મસ્તાન મન કેમ ગ ઘેલા તું થાય. ગ ઘેલું કેમ થાય મૃગ જલપર ભારે.. મસ્તાન. કયા જૂડીને આ માયા જૂઠરે, જૂઠ સંસારની સગાઈ દુઃખદાઈ --
મસ્તાન. આઘેરા અંધારો પંથ વિકટ બહુ હેરે, સકમ દિયે હોલવાય તો કવાયે–
મક્તાન. માયા મોહે ભૂલી આમારૂને આતા, તારું નથી તલભાર સો અસારરે –
મરતાન. મેતી માયા કરું ખોટું ઝલકતુ આમ, સાચું છે પ્રભુનામ છે સુખધામ---
મસ્તાન.