________________
२४८
(એક) તપશ્ચર્યથી નવા અને જુના કર્મ ખપાવી શકાય છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે તે જેન સિદ્ધાંત વિષે સાલીના અભયકુમાર ઇશારો કરે છે ? (અંગુર નિકાય.)
(એચ) તેજ નિકાયામાં દિગવૃત્તિ વૃત્ત અને ઉપસ્થ (પિશા) સંબંધી દશા છે.
(આઈ) માહાવગ્નમાં જણાવ્યું છે કે બિછવીસના સેનાપતિ શ્રી માહાવીરના શ્રાવકસિહ આજ્ઞા વિરૂદ્ધ બુદ્ધ પાસે ગયા, બુદ્દે તેમને અકિયાવાદ સમજાવ્યો. તેથી તેણે જૈનને કિયાવાદ સિદ્ધાંત ત્યાગ કર્યો અને બોધ અંગીકાર કર્યો.
(૨) જૈનની મહત્વતા અને તેનું પુરાતનપણું બાંધના પ્રથાથી બીજી રીતે પણ સાબીત થાય છે.
(અ) જૈનોને (નિઝને) તેમના પ્રતિસ્પર્ધિ તરીકે વર્ણવે છે અને કેટલાકએ બૌધ ધર્મ અંગીકાર કર્યો તેવું જણાવ્યું છે. પરંતુ એમ બતાવવામાં આવ્યું નથી કે જેને ન નીકળે છે. (બ) મુખલિ ગોસાળાએ મનુષ્ય જાતીના છ ભાગ પાડયા છે અને નિગ્રંથને ત્રીજા વર્ગમાં મુકાયા છે. જૈનોનો પંથ તે વખત ન હોત તો મનુષ્ય વર્ગમાં ત્રીજી પંકિતમાં તે મુકાત નહિ. સછકને પિતા નિગય હતો, અને તે પિતે નિગ્રંથ નહેતિ તેની સાથે બુદ્ધને વાદ થયેલો છે. આથી ચોખ્ખી રીતે સાબીત થાય છે કે જન બુદ્ધની શાખા નહેતી.
( અપૂર્ણ )
19
(Roading )
(લેખક. શંકરલાલ ડાહ્યાભાઈ. કાપડીઆ.)
( અનુસંધાન અંક સાતમાના પાને રરર થી ) વાંચવાની અંદર કેટલાક બરાબર સાર સમજ્યા સિવાય ધણી ઉતાવળ કરે છે ને પુસ્તકનાં પુસ્તકે ગગડાવી જાય છે અને ઘણાં પુસ્તકો વાંચ્યાથી પિતાને વિધાન મનાવે છે. કહેવતમાં કહ્યું છે કે “ ઉતાવળે આંબા પાક્તા નથી” માટે ઉતાવળથી બરાબર સમજ્યા વિના વાંચ્યાથી કંઈ જ્ઞાન થતું નથી દાખલા તરીકે, મિતાહાર ભેજન જમવાથી જેમ બરાબર પણ થાય છે ને અકરાંતીઉં ખાધાથી પિષણ થતું નથી તે વખતે અરણ થવાથી