________________
*P.
આ પ્રકારના જેનામાં આચરણ હોય તેને શિષ્ટ પુરૂપ કહીએ. તે પુરુષની પ્રશંસા કરવી અને તેના ગુણ ગ્રહણ કરવા વિષે પ્રયત્ન કરવો કારણ કે ગુણ વિનાને ઉપરને સર્વ આઇબર મિયા છે. જેવી રીતે દુધ વિનાની ગા ગળે ઘંટડી બાંધવાથી વેચાતી નથી તેમ અંતર્નાનાદિ ગુણ વિના કેવળ ઉપરના જુટાટોપલંડ આમાની સિદ્ધિ થતી નથી. વળી નાના એવા શ્રેષ્ઠ પુરૂષ પ્રસિદ્ધિને પામે છે પણ મોટા એવા અશુદ્ધ પુરૂષ પ્રસિદ્ધિને પામતા નથી. દાખલા તરીકે જુઓ કે અંધારાના વિશે ધોળા એવા હાથીના દાંત દેખાય છે પણ કાળા એવા હાથીઓ દેખાતા નથી.
વિઘા અને લક્ષ્મીનો સદુપયોગ,
(લેખક શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીયા.) જમાનાને અનુસરીને વિદ્યાવિજ્ઞાનનું ક્ષેત્ર બહાળા વિસ્તારમાં મૂકવાની વિશેષ આવશ્યક્તા છે. વિદ્યારે જ દેશદ્ધાર અને ધર્ણોદ્ધાર થવાનો છે. આપણું મહાન પવિત્ર તીર્થો જેવાં કે પાલીતાણું, ગિરનાર, આબુ તથા સમેતશીખરજી વિગેરે અખુટ વ્ય ખરચી કરાવેલાં છે; તેમની અદભૂત કારીગરીના નમુના જોતાં સહેજ ખ્યાલ આવશે કે આપણે જેનો પ્રાચીન સમયમાં કેવી આર્થિક સ્થિતિ ભાગવતા હતા. તેમ વિદ્યાવસાન તરક અવલોકન કરીશું તો માલુમ પડશે કે મહાત્મા હરિભ સુરીએ પિતાની જીંદગીમાં દસે ચુંવાળીસ અન્ય રચ્યા એમ શાસ્ત્રદ્વારા માલુમ પડે છે. ડાકટર પીટરસનના શબ્દમાં કહીએ તો "Haribhadrasuree is one of the most interesting figures in the long succession of Jain writers." (
d u gou જૈન ગ્રન્થકારોની પંક્તિમાં એક ગ્રન્થકાર હતા.) તથા કલિકાળસર્વજ્ઞ શ્રીમદ હેમચંદ્રાચાર્યજી મહારાજઇએ સાડાત્રણ ક્રોડ ગ્લાક રસ્થાનું કહેવાય છે. શ્રીમદ્દ હૈમચંદ્રાચાર્ય વિશે વિદાન જેકાબી કહે છે, 'Hatinachandra is the clever encyclopedist who through his works propagated and made easily accessible the store of learning gathered up to his time હેમચન્ટ એક મહાન સંગ્રહ કર્તા છે, જેમણે પિતાના પુસ્તકેદ્રારા તે વખત સુધી જણાયેલું સર્વજ્ઞાન ફેલાવ્યું અને લોકો તેને લાભ લઈ શકે તેવા રૂપમાં આપ્યું. આવી આવી અગાધ શક્તિવાળા અને સર્વતી કંડાગે ધારણ કરનાર મહાન પુરૂષો પ્રા