________________
فنون
પરિમાણું કરેલું ધન આપી મુકવું જોઈએ. કેમકે કેાઈ વખત પુરૂષ ઘરમાં ન હોય ત્યારે કોઈ વસ્તુ જોઈતી હોય તે સ્ત્રી પોતાની પાસેના ધનમાંથી પણ તે વસ્તુ લાવીને જતી લાજ રાખી શકે છે. ઈત્યાદિ એમાં ઘણું ગુણ છે. વળી એવી રીતે વર્તણુક ચલાવવી કે તે સ્વતંત્ર અને સ્વેચ્છાચારી થઈ નય નહી. વળી સારી શખામણ આપી હિત કરનારી એવી ચતુર ત્રીઆમાં બેઠક રાખવા વાગરે કહેવું, સતિ સ્ત્રીઓને સંગ કરાવો. તે સ્ત્રી રહાણના ઉપાય છે. આ પ્રકારના ચાર ઉપાયે કરીને સારી સ્ત્રીનું સારાપણું રહે છે. હવે કોઈ મનમાં આશંકા કરે કે વગર પરણે તયાર મળેલી વેશ્યા
સ્ત્રી સંગાથે વ્યવહાર કરીએ તો તેમાં શું ખાધ છે તેનો ઉતર એ છે કે વેશ્યા સ્ત્રી ધાબીની શિલા તથા કુતરાની ચાટ જેવી છે તેથી તે વિષે કશું કુળવાન પુરૂષ રાજી થાય ? અથૉત્ જ થાય જેમ ધાબીની શિલા પડી હોય તેના ઉપર જે આવે તે હુવે ત્યાં કુતરાને ખાવાની ચાટમાં જે કુતરું આવે તે મારું ઘોલ તેમ જે પિસા ખર્ચે તેની સ્ત્રી થતી એવી વસ્યામાં મુખ વીના બીજો કોઈ પણ માણસ આશત થાય જ નહી. વળી વેશ્યાને કુલક્રમથી આવેલા એવો સ્વભાવ છે કે તે દાન પુણ્ય કરી શકે નહી. વળી જે પુરુષ વેશ્યાને દાન આપે છે તે દરિટી થાય છે તથા સાકાર કર્યો તે (વસ્ત્રાભરણ આપવું તે ) તે પારકાના ઉપભોગમાં આવે છે. વળી વેશ્યાને લીધે ઘણી આસી કર્યું તે પરાભવ અથવા મરણ થાય છે. વળી એ વેશ્યાને માટે ઉપકાર કરવામાં આવે તે પણ પોતાની થતી જ નથી. વિશ્વા સાથે કાળને સંબંધ હોય તો પણ તેને ત્યાગ કરતાં વાર જ તે બાળ પરાને અંગીકાર કરે છે. માટે ઉપર પ્રમાણેનાં કારણે વિચારી પૂર્વ કહ્યા પ્રમાણે સ્ત્રી પરણવી એ પુરુષને સામાન્ય ધર્મ છે.
પ્રત્યક્ષ જોયેલાં તથા અનુમાનથી અને આગમથી જે જાણવા યોગ્ય છે એવા ઉપથી ભય પામવું એ માર્ગાનુસારીનો ત્રીજો ગુણ છે. કોઈ પૂછે કે ગૃહસ્થના ચિત્તમાં ભય તથા અદભય રહ્યા છે એમ શી રીતે કહેવાય. તેને ઉત્તર જો યથાશક્તિએ તે ભય ઉત્પન્ન થવાના જે કારણે તેનો ત્યાગ દુરથી જ કરે ત્યારે જાણીએ જે એના ચિત્તને ભય રહેલો છે. પણ તે વિના તે એના ચિતમાં તે ઉપરના બંને પ્રકારના ભય રહ્યા નથી એમ કહી શકાય. હવે દુષ્ટ ઉપવના કારણે નીચે પ્રમાણે લઈએ છીએ.
૧. અન્યાયથી વ્યવહાર કરે છે. ૨. નૂગટુ રમવું. . પર સ્ત્રીને સંગ કરવો.