________________
થઈ શકતો નથી) કન્યાદાન આપવું તે દે... વિવાહ કહેવાય છે.
આ ચાર પ્રકારના વિવાહ, ધર્મ વિવાહ કહેવાય છે કારણ કે માતા પિતા બંધુજન વિગેરે સર્વ લેકે એ પ્રકારના વિવાહને પ્રમાણે કહે છે. વલી આ ચાર પ્રકારના વિવાહ ગૃહસ્થાશ્રમને યોગ્ય એવા દેવ પૂજનાદિ વ્યવહારનું અંતરંગ કારણ છે.
હવે ચાર પ્રકારના અધમ વિવાહ કહે છે, ૫ સ્ત્રી પુરૂષને પરસ્પર એક બીજ ઉપર પ્રતિ થવી તેણે કરીને પરસ્પર
સંબંધ કરે તો એ ગાંધર્વ વિવાહ કહીએ. ૬ કોઈ પ્રકારનું પણ બાંધીને એટલે પ્રતીક્ષા કરીને કન્યાનું આપવું તે
આસુર વિવાહ કહીએ. છે બળાત્કાર કરીને કન્યાનું પ્રહણ કરીએ તે રાક્ષસ વિવાહ કહીએ, ૮ સુતેલી અથવા પ્રમાદમાં પડેલી કન્યાનું હરણ કરવું તે પિશાચ વિવાહ કહીએ.
આ ચાર વિવાહ અધર્મ યુક્ત છે તો પણ જે સ્ત્રી પુરૂષને અપવાદ રહિતપણે પરસ્પર રૂપાળું હોય તે તેમને પણ ધર્મયુક્ત જાણવા. હવે વિવાહ તે શું કહીએ તેને ઉત્તર કહે છે. શુદ્ધ સ્ત્રીને લાભ થવા છે ફળ તે જેનું તેને વિવાહ કહીએ તે પ્રકારના વિવાહનું છળ પણ રડી એવી પુત્રરૂપ સંતતિને લાભ થવો તે છે. વળી દુખ રહિત ચિત્તની સમાધિ થવી એ પણ તેનું ફળ છે. કારણ કે સ્ત્રી મળવાથી ઘર સંબંધી સધળી ચીંતાથી રહિત પુરૂષનું ચિત્ત થાય છે. તેમજ બારણેથી હરકોઈ પ્રકારના દુખથી પીડાઈને 6 તે પુરુષ નતવંત સ્ત્રી પાસે આવીને બરસ તો તેના દુખનું નિવારણ થાય છે, કારણકે ચતુર અને જાતવંત સ્ત્રી દુખનું નિવારણ કરી શકે છે. વળી ઘરના કામકાજે વિધ સ્ત્રી સારી રીતે ડહાપણું ભરેલ વ્યવહાર ચલાવી શકે છે. વળી જાતવંત કુલિન સ્ત્રીમાં સ્વભાવે કરીને આચાર વિચારનું વિશુદ્ધપણું હોય છે કેમકે શુક્રાચાર પાળવાનું તેને શીખવવું પડતું નથી. એ એના સ્વભાવથીજ શુદ્ધ આચાર પાળે છે તથા દેવતા અતિથિ, સગા સંબંધી એ સર્વનો સત્કાર સ્ત્રી કરે છે, વળી કુલિન સ્ત્રીને રક્ષણ કરવાના ઉપાય નીચે પ્રમાણે છે તથા ધર સંબંધી સર્વ કાર્યભાર સ્ત્રીને સાંપવા કારણ કે તે કામમાં ગુંથાવાથી તેને નિવૃત્તિ મળે નહી. તથા અહંમપણાથી તે ઘરનું કામ મન દઈને સારી રીતે કરે ઈત્યાદિ ધણું ગુણે આમ કરવામાં રહેલા છે. વળી સ્ત્રીને ઘર કામ વાસ્તે થે ઘણું પણ