SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આશાપલીના ઐતિહાસિક ઉલેખો લેખક: ૫. લાલચંદ્ર ભગવાન ગાંધી-વડોદરા. [ ગતાંકથી ચાલુ ] —: સુધારીને વાંચો :– આ માસિકના વર્ષ રરઃ અંક ૨ઃ ક્રમાંક ૨૫૪ માં આ જ લેખને પહેલે હપ્તા છપાયો છે. તેમાં પાના ૩૪ માં પર જે બીજો ફકરે “મલધારી.....પૃ. ૩૧૪–૩૨૩)” સુધીને છપાય છે તેના બદલે પાના ૩૬ પર જે ત્રીજો ફકરે સં. ૧૧૯૭વાળો માલધારી.....પૃ. ૩૧૪ થી ૩૨૩)' છપાયો છે તે પ્રમાણભૂત છે. વિક્રમની તેરમી સદીમાં મહારાજા કુમારપાલના રાજ્ય-સમયમાં વિ. સં. ૧૨૨૧માં માઘ વદિમાં અહિંના (આશાપલ્લીના) શ્રીવિદ્યામઠમાં પં. વરસીએ લખેલ, આચાર્ય શ્રી હેમચંદ્ર-વિરચિત સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન-લધુવૃત્તિનું તાડપત્રીય પુસ્તક પાટણના સંધવીપાડાના ભંડારમાં વિદ્યમાન છે. વિ. સં. ૧૨૪૮માં શ્રાવણ શુ. ૯ સોમવારે આ જ આશાપલ્લીમાં દંડનાયક અભયડના અધિકાર-સમયમાં લખાયેલી દશવૈકાલિક સૂત્રની લઘુટીકાની તાડપત્રીય પુસ્તિકા પાટણમાં જૈનસંધના ભંડારમાં વિદ્યમાન છે. ૧૦ . જોળકામાં રણછોડજીના મંદિરમાં રણછોડજીની મૂર્તિની પાછળ રહેલ એક શિલાલેખ જાણવામાં આવ્યો છે, તે ઉદયન-વિહારની પ્રશસ્તિના પાછળના ત્રીજા ભાગરૂપ (લે. ૭૧ થી ૧૦૪) છે. પ્રબંધશતકાર મહાકવિ રામચંદ્ર (સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી હેમચંદ્રના પટ્ટધર)ની એ કૃતિ છે. એમાં જણાવ્યા પ્રમાણે આચાર્ય શ્રી હેમચંદનો આદેશ લઈ મનોહર એ ઉદયન-વિહાર વાલ્મટ મંત્રીએ કરાવ્યો હતો.૧૧ પત્તન (પાટણ)ના કુમારવિહાર ચય વગેરેનું તેમાં સ્મરણ હોઈએ જિનમંદિર તથા પ્રશસ્તિ-શિલાલેખ કુમારપાલ ભૂપાલના ९. “ संवत् १२२१ वर्षे माधवदि बुधे अयेह आशा पल्ल्यां] श्रीविद्यामठे लघुवृत्तिपुस्तिका વંહિતાયસીનાવા” – પાટણ જૈન ભંડાર ગ્રંથસૂચી ગા. એ, સિ, ભા. ૧, પૃ. ૩૦ - ૧૦. “સંવત ૧૨૪૮ વર્ષે શ્રાવળશુદ્ધિક રોમે જે શ્રીશારાપર ૪. શ્રીનગરप्रतिपत्तौ लघुदशवैकालिकाटीका समाप्ता।" –પાટણ જૈન ભંડાર-ગ્રંથસૂચી ભા. ૧, ૫૦ ૩૮૮ ૧૧ “રૂપતિ -સુવિમાન सप्ताणवीकूलमूल-प्रेखोलत्कीर्तिशालिनाम् । श्रीहेमचन्द्रसूरीणामादायादेशवैभवम् ॥ “જય-વિધા અપાપથર્ વામને મંત્રી II૧૦૧|| વંશતનિિિત-તિરી#ાચો ઃ 1 પ્રશસ્તિમજુafમનામત નો ગુનઃ ” For Private And Personal Use Only
SR No.521741
Book TitleJain_Satyaprakash 1957 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1957
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy