________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩૪] આશાપલ્લીના ઐતિહાસિક ઉલ્લેખ
[ ૫૯ રાજય કાલને કહી શકાય. સંભાવના પ્રમાણે એ પ્રશસ્તિ આશાપલીના ઉપર્યુક્ત ઉદયન વિહારને ઉદ્દેશી રચાયેલી જણાય છે.
--આ સંબંધમાં “ઉદયન-વિહાર' નામને એક લેખ અમે ગત વર્ષમાં એરિયન્ટલ કોન્ફરન્સના અમદાવાદના છેલ્લા અધિવેશનમાં હિંદીમાં રજૂ કર્યો હતે. અમદાવાદથી પ્રકાશિત થતા “જૈન સત્ય પ્રકાશ' માસિકના ગત વર્ષના પાંચ અંકમાં તે ચેડા વિસ્તાર સાથે ગૂજરાતીમાં પ્રસિદ્ધ થયેલ છે.
વિક્રમની તેરમી સદીના પૂર્વાર્ધ લગભગમાં આ આશાપલ્લીના નગરીના મુખના તિલક સમાન ઉદયન-વિહાર નામના છે. જેનમંદિરની મૂર્તિઓ વંદન કરવા યોગ્ય નથી; એ. એક વાદ ખરતરગચ્છના જિનપતિસૂરિએ તથા તેમના અનુયાયીઓએ કર્યો હતો, તેનું ખંડને બૃહદ્રવિડ) ગ૭ના સુપ્રસિદ્ધ વાદી દેવસૂરિના શિષ્ય મહેન્દ્રસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ તથા તેમના અનુયાયીઓએ કર્યું હતું. બંને પક્ષકાએ પિતાપિતાના મતના સમર્થનમાં જણાવેલ પ્રમાણે તથા યુક્તિઓવાળા બે ગ્રંથે જેસલમેર જૈન ગ્રંથભંડારમાં મળી આવ્યા છે, તેની નકલ વડેદરાના આ. જૈન જ્ઞાનમંદિરમાં વિદ્યમાન છે. સન ૧૯૨૧ માં જે. ભં, ગ્રંથસૂચીનું સંપાદન કરતાં–અપ્રસિદ્ધ ગ્રંથ-ગ્રંથકારિચયમાં (પૃ. ૨૮-૨૯) અમે એ વાદસ્થલ અને પ્રબદય-વાદસ્થલ નામના ગ્રંથોમાંથી જરૂરી અવતરણ દર્શાવ્યાં છે. એ પરથી જાણી શકાય તેમ છે કે ઉપર્યુક્ત વાદ આ આશાપલ્લીમાં જાહેર સભામાં થયો હતો, જેમાં તે સમયના ત્યાંના અધિકારી દંડનાયક અભયડ વગેરે વિશિષ્ટ સભ્યોની હાજરી હતી. ગુજરાત માટે ગુર્જરત્રા શબ્દને એમાં પ્રયોગ છે, તથા આશાપલ્લી નામને એમાં અનેક વાર નિદેશ છે. " આચાર્ય શ્રોજિનપતિસૂરિને સત્તા-સમય સં. ૧૨૨૩ થી સં. ૧૨૭૭ સુધી હતે. એથી એ વાદ અને ગ્રંથ-રચનાને સભ્ય એ દરમ્યાન સમજાય છે. વિશેષ માટે જાઓ જે. ભં. ગ્રંથસૂચી, તથા અપભ્રંશકાવ્યત્રયી (ગા, એ. સિ.)ની ભૂમિકા.
વિ. સં. ૧૨૪૭૬ વર્ષના દીપોત્સવમાં ૩ આ કર્ણાવતીમાં સજગચ્છના આચાર્ય શ્રી માણિકષચંદ્ર શાંતિનાથચરિત નામના આઠ વાળા મહાકાવ્યની રચના કરી હતી. જેની ૧૪૭૦માં લખાયેલી તાડપત્રીય પેથીની નકલ પાટણમાં સંધવી પાડાના ભંડારમાં છે. વિશેષ માટે જ પાટણ જેન , ગ્રંથસૂચી (ભા. ૧, પૃ. ૨૦૩-૨૦૫)
ગા. ઓ. સિ. નં. ૧૯ લેખપદ્ધતિ (પ્ર. સન ૧૯૨૫ પૃ. ૧૬, ૨૯, ૩૦)માં ધર્મ
१२:".........."श्रीगूर्जरत्रोदरे श्रीमदाशापल्लीपुरेऽसंख्य संख्यावन्मुख्यस्वपक्ष-परपक्षसामाजिक-समाज-समक्षं बहुशो निःप्रश्नव्याकरणीकृत्यास्माभिः -सिद्धान्तरहस्यधारसं पायिता अपि."
શાશાણી-વન-તિક માનવનવિલાસિતને વિજ્ઞાનિ રતિ-નિt ઉન્નીયાનિા”
x લાવવાનોáનૈ ત યથાવરણ તલ વપH૪-03નાથજશ્રીબયાંप्रभृतिसमासदां समझ यदभूत् , तत् सत्र गूर्जस्त्रायां प्रतीतम् ।"
–વિશેષ માટે એ જે. ભ. ગ્રંથસૂચી (અપ્રસિદ્ધ પૂ૦ ૨૮-૨૯) ૧૨ “રી શરિને શ્રીમwifજવાહૂમિઃ
कर्णावस्यां महापुर्या श्रीप्रन्थोऽयं विनिर्मितः ॥"
For Private And Personal Use Only