________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫.
www.kobatirth.org
૩૬ ]
શ્રી જૈન સંત્ય પ્રકાશં
[ વર્ષ : ૨૨ હતા, તેમણે રચેલ પ્રમાણનયતત્ત્વાલાક સ્યાદાદરત્નાકર વિવરણ સાથે પ્રસિદ્ધ છે. સુપ્રસિદ્ધ હેમચદ્રાચાર્યના ગુરુ દેવચંદ્રસૂરિ પૂર્ણતલ્લગચ્છના હતા, જેમણે વિ.સં. ૧૧૬૦માં ખંભાતમાં બાર હજાર શ્લાક પ્રમાણુ પ્રાકૃત શાંતિનાથચરિત્ર જેવા મહાકાવ્ય વગેરેની રચના કરી હતી. એ બંને વ્યક્તિઓ જૂદી સમજવી જોઇએ, નામસામ્યથી અને સમકાલીનતાની ભ્રાંતિથી કેટલાક સાક્ષરેાએ એ તેને એક માની તેવાં સૂચના કર્યા છે તે સુધારવાં ઘટે.
વિક્રમની ખારમી સદીમાં વિદ્યમાન ચંદ્રપ્રભસૂરિજીએ પ્રાકૃત ભાષામાં ૩૫૪ ગાથા–પ્રમાણ ચિત્તસમાધિ પ્રકરણની રચના આ પઆસાલ્લિપુરીમાં કરી હતી, જેની તાડપત્રીયપેાથી પાટણમાં ખેતરવસીના પાડાના ભંડારમાં વિદ્યમાન છે. (જૂએ પા. જૈ. ભ. ગ્રંથસૂચી ભા. ૧, પૃ. ૩૦૨ )
આશાપલ્લીના કર્ણાવતી-નામથી પ્રાચીન ઉલ્લેખ પણ મળે છે.
વિ. સં. ૧૧૭૯માં સિદ્ધરાજ જયસિંહના રાજ્યકાલમાં, મહાઅમાત્ય શુકના રાજ્યાધિકાર—સમયમાં, આ કર્ણાવતીમાં રહેલી આર્યા મદેવી ગણની અને તેમની શિષ્યા ખાલમતિ ણિનીના પાન માટે ઉત્તરાધ્યયન શ્રુતસ્કંધ લખાવીને પ્રાંતિજ ગામના શ્રાવક-શ્રાવિકાઓએ સમર્પણ કર્યો હતા—જે તાડપત્રીય પુસ્તક પાટણના સધવીપાડાના ભંડારમાં વિદ્યમાન છે. —જૂએ પાટણ જૈન ભડાર ગ્રંથસૂચી (ગા. એ સિ. નં. ૭૬ ભા. ૧, પૃ. ૧૨) મલધારી હેમચંદ્રસૂરિના વિદ્વદ્વ શિષ્ય કવીશ્વર શ્રીચસૂરિએ વિ. સં. ૧૧૯૩માં પ્રાકૃતભાષામાં અગીઆર હજાર કલાક-પ્રમાણ મુનિસુવ્રતચરિત્રની મનોહર રચના આ જ આમાવલ્લિપુરીમાં શ્રીમાલકુલના શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠિ નાગિલના સદગુણી સુપુત્રોના ઘરમાં નિવાસ કરીને કરી હતી જે કવિએ અંતમાં વિસ્તૃત પ્રા. પ્રશસ્તિમાં જણાવ્યુ' છે. પાટણમાં જૈન સધભંડારમાં આ ગ્રંથની મનેહર તાડપત્રીય પુસ્તિકા વિદ્યમાન છે. વિશેષ માટે જૂ પાટણ જૈન ભંડાર ગ્રંથસૂચી (ગા. એ. સ. ભા. ૧, પૃ. ૩૨૧૪થી ૩૨૩)
આચાર્ય શ્રીદેવભદ્રરિએ વિ. સ. ૧૧૬૫માં રચેલા પ્રાકૃત પાર્શ્વનાથચરિત્રનું એક તાડપત્રીય પુસ્તક સ', ૧૧૯૭૯ના આાસા માસમાં આ જ આશાપલ્લીમાં ગૌડાન્વયી કાયસ્થ વિસેહણના પુત્ર વિલંગે લખીને સમાપ્ત કર્યુ હતું, જે પાટણના જૈન સંધભડારમાં વિદ્યમાન છે. જેના અંતમાં લખાવનાર અને સમર્પણ કરનાર પ્રાગ્ધાવ’શી કુંટુંબની વિસ્તૃત સંસ્કૃત પ્રશસ્તિ છે.
66 ******.
*સંવ∞રશ્મિ વલાદે
,,
[]સાહિત પુરીÇનિવિય વળ ચ
.... 99
rr
૬. રઘુ જળ વહ્યાં વગરવ દેવમુખ્યમાન ......
66
૭.
आसावल्लिपुरीएं आगंतून ठिओ गेहे ॥ ८५ ॥ સિરિમાજી-સમુદમન-વસાય-સેટ્ટિ-નાળિજી-સુથાળ | અવક્ષનિ-મંગાહિય-ભરાય—વમુદ્દાળ સમુળાળ || ૮૬ ॥ तत्थ ठिएण सिरिचंद्रसूरिणा विरइयं इमं चरियं । सिरिमुनिसुव्वयतित्थंकरस्स समयानुसारेण ॥ ८७ ॥ "
Acharya Shri Kailassagarsuri Gyanmandir
—પાટણ જૈન ભ. ગ્રંથસૂચી ભા. ૧, પૃ. ૩૨૨
"
e. संवत् ११९९ अश्विनवदि खावयेद्दाशापल्ल्यां गौडान्वयकायस्थकविसेल्हणस् नुना
पुस्तकं वल्लिगेनेदं लिख्यतेऽथ समाप्यते ।
""
-પાટણ જૈન ભંડાર ગ્રંથસૂચી (ગા. એ, સિ. ભા. ૧, પૃ. ૨૧૯)
For Private And Personal Use Only