SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ ] શ્રી, જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૨૨ આશાપલ્લીના ઉજ્જવલ ઋતિહાસ અમદાવાદની પૂર્વભૂમિના ઈતિહાસ હાઈ ઇતિહાસપ્રેમીએ અવશ્ય લક્ષ્યમાં લેવા જોઈએ. વિક્રમની 11મી સદીમાં ગુજરાતની પ્રાચીન રાજધાની અણહિલ્લવાડ પાટણમાં સેાલક દુર્લભરાજની રાજસભામાં ચૈત્યવાસીઓને વાદમાં પરાસ્ત કરનાર, તથા સ. ૧૦૮૦ માં અષ્ટક-વૃત્તિ વિગેરે રચના કરનાર પ્રસિદ્ધ જિનેશ્વરસૂરિએ લીલાવતી નામની એક મનેાહર પ્રા. કથાની રચના સ. ૧૦૯૨ લગભગ આ નગરીમાં કરી હતી,? જે હાલમાં અનુપલબ્ધ છે; તેમ છતાં તેના આધારે પાછળથી તેમના અનુયાયી જિનરત્નાચાર્યે સંસ્કૃતમાં રચેલ નિર્વાણલીલાવતીકથાલીલાવતીસાર મહાકાવ્ય મળે છે ( જૂ જે. ભ. ગ્રંથસૂચી પૃ. ૪૩-૪૪, અપ્રસિદ્ધ૦ પૃ. ૫૦-૫૧ ) મલધારી હેમચંદ્રસૂરિના ખીજા પટ્ટધર શ્રીચદ્રસૂરિએ વિ. સ. ૧૦૯૩માં અગીઆર હજાર શ્લોક પ્રમાણ પ્રાકૃત મુનિસુવ્રતચરિત્રની રચના પણ આ જ આસાલ્લિપુરીમાં આવીને સદ્ગુણી શ્રાવકાએ આપેલા સ્થાનમાં વાસ કરીને કરી હતી (જૂઓ પાટણ ભ, ગ્રંથી પૃ. ૩૧૪-૩૨૩), વિક્રમની ૧૨મી સદીમાં જૈનાગમ-નવાંગી-વૃત્તિ રચનાર અભયદેવસૂરિએ વિ. સ. ૧૧૨૦થી ૧૧૨૮માં રચેલી તૃત્તિયાનાં પુસ્તકા લખાવીને સરને સમર્પણ કરનારા ભિન્ન ભિન્ન સ્થાનના ૮૪ શ્રીમત શ્રાવકામાં આશાપલ્લીના શ્રાવકા પણ હતા; એમ વિ. સ. ૧૭૩૪માં રચેલા પ્રભાવકચરિત્રમાં પ્રભાચંદ્રસૂરિએ જણાવેલ છે. દેવગુપ્તસૂરિના શિષ્ય ઉપાધ્યાય યશેદેવે વિ. સ. ૧૧૭૮માં અણહિલ્લવાડ પાટણમાં સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં સમાપ્ત કરેલ ચંદ્રપ્રભસ્વામીના પ્રાકૃત ચરિત્રને પ્રારંભ આસાલ્લિપુરીમાં ધવલ ભડસાલી(ભણશાલી)એ કરાવેલ પાર્શ્વનાથ જિનમ ંદિર પાસે વસીને કર્યો १. " श्रीजिनेश्वरसूरय आशापल्ल्यां विहृतास्तत्र च व्याख्याने विचक्षणा उपविशन्ति । ततो विदग्धमनः कुमुदचन्द्रिकासहोदरी संविग्नवैराग्यवर्धनी लीलावत्यभिधाना कथा विदधे श्रीનિનેવભૂતિભિઃ ।” —વિ. સ. ૧૨૯૫ માં સુમતિગણિએ રચેલી ગણધરસા શતકની બૃહદ્દવ્રુત્તિમાં (જે, ભ. ગ્રંથસૂચિ, અપ્રસિદ્ધ ગ્રંથ-ગ્રંથકૃપરિચય પૃ. ૫૦ ) વિ. સ. ૧૦૯૫ માં સાધુ ધનેશ્વરે રચેલી પ્રા. સુરસુંદરી કથામાં એ પ્રા. લીલાવતીકથાની પ્રશંસા આ પ્રમાણે કરી છે— " जस्स य अईवसुललियपय-संचारा पसन्नवाणी य, अइकोमला सिलेसे विविहालङ्कारसोहिया । लीलावs त्ति नामा सुवन्नरयणोद्दारिसयलंगा, वेस व्व कहा वियरइ जयम्मि कयजणमणाणंदा || '' —જે. ભ. ગ્રંથસૂચી અપ્રસિદ્ધ પૃ. ૫૦ For Private And Personal Use Only
SR No.521739
Book TitleJain_Satyaprakash 1956 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1956
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy