________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I 30 થી अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात)
તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : ૨૦ વિક્રમ સં. ર૦૧૧:વીર નિ. સં. ૨૪૮૦: ઈ.સ. ૧૫ | કમલા સંવ : ૨ || શ્રાવણ વદિ ૧૨ સેમવાર : ૧૫ ઓગસ્ટ ||
२३९
માસિક પત્ર બંધ થવું ન જોઈએ
[ લાગણીભર્યા અભિપ્રાય ]
પૂ. આ. શ્રી વિયેલાવણ્યસૂરીશ્વરજી મ.તા.૧-૭-પપના પત્રથી જણાવે છે કે
અખિલ ભારતવષય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસંમેલનના સંભારણા રૂપ અને આક્ષેપના પ્રતિકારનું અજોડ સાધન, સર્વમાન્ય અને તટસ્થ એવું શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિક બંધ થાય તે કોઈ પણ રીતે ઈચ્છવા જેવું નથી.
પૂ. આ. શ્રીવિયેલબ્ધિસૂરીશ્વરજી મ. તા. ૪-૮-પષના પત્રથી જણાવે છે કે– “માસિક પત્ર બંધ કરવું ઈષ્ટ લાગતું નથી. ”
પૂ. ઉપાધ્યાય શ્રી પૂણાનવિજ્યજી મ. તા. ૨૦-૭-પપના પત્રથી જણાવે છે કે
“ખૂબ દુ:ખ સાથે લખવું પડે છે કે શ્રી જન સત્ય પ્રકાશ”ની આવી પરિસ્થિતિનું નિવેદન વાંચીને જ અમે છફ થઈ ગયા અને લાગી આવ્યું કે આવા એકના એક માસિક માટે આપણે શ્રમણવર્ગ કંઈ ધ્યાન નહિ આપે? મને તે આશા છે કે શાસનની લાગણી ધરાવતા પ્રત્યેક જૈન મુનિરાજ જરૂરથી આપણા માસિક માટે ધ્યાન આપશે જ.
તે સમિતિને વચન આપું છું કે—પાંચ વર્ષ સુધી પ્રતિવર્ષ રૂપિયા પાંચની મદદ કરાવવા પ્રયત્નશીલ બનીશ.
અગાઉના ચાતુર્માસ પ્રસંગે અમારું ધ્યાન ખેંચ્યું હોત તે અમે ઘણું કરી શક્યા હોત. ખેર.
પૂજ્યપાદ પરમગુરુ મહારાજ આચાર્યદેવ શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી મ.ને જૈન સત્ય પ્રકાશ” ઉપર હાર્દિક લાગણી હતી. એમની હયાતીમાં આ વાત
For Private And Personal Use Only