________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખ :
२०३
विषय-दर्शन અક:
લેખક :
પૃષ્ઠ : 1. માસિક પત્ર બંધ થવું ન જોઈએ:
૧૯૫ ૨. વીર-વર્ધમાનસ્વામીનાં વષવાસ : દે છે. શ્રી હીરાલાલ ર. કાપડિયા : ૧૯૭ ૩. જૈન ઇતિહાસમાં ધારાનગરી: શ્રી. અગરચંદજી નાહટા : . ૪. દ્રાવિડિયન સંસ્કૃતિ ઉપર
| જૈનધર્મની અસર ઃ શ્રી. મેહનલાલ દી. ચાકસી : ૨૦૮ ૫. એ ખલનાઓ ખરી નથી : પૂ. ૫. શ્રીકલ્યાણવિજયજી : ૨૧૩ ૬. કર્મમીમાંસા :
શ્રી, ખુબચંદ કેશવલાલ માસ્તર : ૨૧૬ ૭. ઉપાધ્યાય જિનમતકા વૈદુષ્ય : . છે. શ્રી. દશરથ શમો :
૨૧૮ ૮. સંપાદકીય નોંધ :
ટાઈટલ પેજ બીજું" ૯. ભારતીય સંસ્કૃતિ અને જૈનધર્મ : ડૉ. સુનીતિકુમાર ચેટરજી ટાઈટલ પેજ ત્રીજું
સંપાદકીય નેધ માસિક પત્ર બંધ થવું ન જોઈ એ એ વિશે કેટલાક અભિપ્રાય અમને મળ્યા છે તે પૈકી થોડાક અભિપ્રાય અમે અહીં પ્રગટ કર્યા છે. આ અભિપ્રાયોમાં ખાસ કરીને પૂ૦ ઉપાઠ શ્રીપૂર્ણાનંદવિજયજી મં૦ ના ઉત્સાહ નોંધપાત્ર છે. - આવા થાડાએક મુનિરાજે આ માસિક ચલાવવા માટે સક્રિય સાથ આપવા ઉત્સાહ બતાવે તો માસિકને બંધ કરવાનો કે એવાં નિવેદન કરવાનો અવકાશ ન રહે. આ ચતુર્માસના પ્રસંગની યાદ આપતાં અમે પ્રત્યેક મુનિરાજને પોતાની શક્તિ મુજબ ઉત્સાહ બતાવવા વિનવીએ છીએ. શાસન સેવાના આ પુણ્યકાર્ય માં શ્રીસંઘની પ્રત્યેક વ્યકિતને સહકાર અમે ઈચ્છીએ છીએ. | પૂ૦ આ૦ શ્રીવિદયસૂરીશ્વરજી મ અને પૂ૦ આ૦ શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજશ્રીએ પિતાના સમુદાયના મુનિવરોને માસિક પત્રના નિભાવ માટે તે તે સ્થળના શ્રી સંઘને ઉપદેશ આપવા આજ્ઞા ફરમાવતા પત્ર લખવા અમને સૂચના કરી આભારી બનાવ્યા છે. | અમને જણાવતાં હર્ષ થાય છે કે, શેઠ આણંદજી કલ્યાણજી અમદાવાદની પેઢીએ પત્રના નિભાવ માટે રૂા. ૫૦૦) અ કે પાંચસોની તાત્કાલિક મદદ આપી અમને ઉપકૃત કર્યા છે.
આમ ચારે તરફથી આ માસિક પત્રને ચાલુ રાખવા ઉત્તરોત્તર જે વાતાવરણ સજા તું જાય છે એ જોતાં આ માસિક પત્ર ચાલુ રહેશે એવી આશા બંધાય છે.
નવી મદદ ૫૦૦) શેઠ આણુ દેજી કલ્યાણજીની પેઢી, ઝવેરીવાડ, અમદાવાદ
For Private And Personal Use Only