________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨] શ્રી. જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૨૦ આ ઉદ્બર-કુંભીના વાઢમેળના નિયમને કેમ ભૂલી જાય છે? કુંભક-ભીના વાઢમેળે કરતાં, ઉદુંબર-કુંભીને વાઢમેળ અંતરંગ છે. જ્યાં ઉદુબર સ્વસ્થ માનને હેય ત્યાં કુંભકકુંભી–ઉદુબરનો વાઢ મળી જ રહે છે. પણ જ્યાં ઉદ્દે બરે અધ ભાગે વિભાગે કે ચતુર્થભાગે હીન કરાય છે ત્યાં કુંભી પણ ઉદુમ્બરની સાથે વાઢ મેળવવા માટે તેટલા પ્રમાણમાં હીન કરવી જ પડે છે. “મિરાતે : આ કથનનું એ જ રહસ્ય છે. કુંભાની સાથે કુંભીને વાઢ મળે યા ન મળે પણ ઉબરની સાથે કુંભીને વાઢ તે મેળવે જ જોઈએ. સ્વયંભૂ શિલ્પકારેને ઉદ્દેશીને શિલ્પશાસ્ત્રી શ્રી. નર્મદાશંકર મલજીભાઈ સોમપુરાએ કરેલ નીચેની ટકેર પણ શ્રો. નંદલાલને માર્ગદર્શક થઈ પડશે એમ જાણી નીચે આપીએ છીએ.
ઉબર કુંભાથી નીચે ઉતારવાનું કહેલ છે પરંતુ કેટલાક હાલના શિ૯પીઓ વગર સમયે શાખાના તલકડાથી નીચે ઉતારે છે પણ શોખાના તલરૂપ તલકડાને નીચે ઉતારતા નથી એ ભયંકર ભૂલ કરે છે. ઉંબરે કુંભાથી જેટલા અંશે નીચે ઉતાર્યો હોય એ પ્રમાણે તલકડા સ્તંભની કુંભીઓ સહિત એક સૂત્રમાં રાખવા જોઈએ. ” (“શિલ્પ રત્નાકર' પૃ. ૧૧૨)
(૩) ૫ ગજ, ૫ ઇંચના પ્રાસાદમાં ૩૭ ઈંચની પ્રતિમા માનાધિક ગણાય નહિ. “દેવતામૂર્તિ પ્રકરણ”ના એ કને જ શ્રી. નંદલાલે પ્રતિમા–માનને અંતિમ સિદ્ધાન્ત માનવ જોઈએ નહિ. શાસ્ત્રમાં અધિકમાં અધિક & હાથની પ્રતિમા પ્રાસાદમાં પ્રતિષ્ઠિત કરવા શાસ્ત્રીય લેખ છે. એ માન દેવતામૂર્તિ પ્રકરણના ઉક્ત નિયમાનુસાર મળી શકે તેમ નથી. ૫૦ હાથ સુધીના પ્રાસાદ હોય છે અને એવા પ્રાસાદમાં પ્રતિમાઓ પણ પ-૭-૯ હાથ સુધીની બેસે છે. ઉક્ત દેવતામૂર્તિ પ્રકરણને લેકે પ્રમાણે પ૦ હાથના પ્રાસાદની ઊભી અને બેઠી પ્રતિમાનું માન અનુક્રમે ૯૩ અને ૮૨ આંગળનું આવે છે, જે હસ્તમાને ૩ હાથ અને ૨૧ તથા ૧૦ આંગળનું થાય છે. હવે શ્રી. નંદલાલ એ કહેશે કે શાસ્ત્રોક્ત ૯ હાથની પ્રતિમાને માટે તેઓ કયા માનને નવા પ્રાસાદો નિર્માણ કરશે ? શિલ્પશાસ્ત્રોક્ત પ્રાસાદમાનના નિયભાનુસારે ૫ણ ૫ ગજ, ૫ ઇંચને પ્રાસાદ ૬૯ ઈંચની ઊંચાઈનું દ્વાર માગે છે અને ૬૯ ઈંચનું દ્વાર ૩૪ ઈચની પ્રતિમા તે માગે જ છે, અને તે ૭૦ ભાગની ઉંચાઈની નહિ પણ ૫૬ ભાગની ઉંચાઈની સમજવાની છે. મૂર્તિ વેચનારાઓ આજે ૭૦ ભાગની ઉંચાઈના આંગળ ગણીને મૂલ્ય વસૂલ કરે છે તેમ મિસ્ત્રીઓ પણ આજે ૭૦ ભાગની ઉંચાઈના આંગળ ગણીને ૧ અપરાજિતyછા રાત્રઃ ૨૦૯ માં કારમાને પ્રતિમામાન આ પ્રમાણે લખ્યું છે –
" तत्त्वयुग्मोद्भवे द्वारे, ह्यय॑मानं निधोदितम् । વજી તરવેન્દ્રમાં, ૪ સંસ્થા જતા /૧૧||
आसनस्था पूर्वमाने, :शऋविश्वसूर्यांशतः ।
स्थिता पुनर्चा केशान्ते, प्रमाणं सूत्रतः स्मृतम् ॥१२॥" અથોત–દ્વારની ઊંચાઈને ૨૫ ભાગ કરી તેમાં ૧૬-૧૫–૧૪ ભાગ જેટલી અનુક્રમે ઉત્તમ, મધ્યમ, જધન્ય માનવી ઉંચાઈની પ્રતિમા કરવી એ ઊભી પ્રતિમાનું માન છે.
આસનસ્થ પ્રતિમાની ઉત્તમ, મધ્યમ, જાન્યભેદે ઉંચાઈ તેના દ્વારની ઉંચાઈના ૧૪-૩-૧ર ભાગ જેટલી કરવી. બે આસનની પ્રતિમાની ઉંચાઈ કેશાંત પર્વતની કહી છે.
| [ શાનિત કૃ૦ જૂન ૨૦૬ વેગ પર ]
For Private And Personal Use Only