________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શોધખાળ પાછળ લક્ષ્ય કેંદ્રિત કરવાની જરૂર
લેખક : શ્રીચુત માહનલાલ દીપચંદ ચાકસા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતત્ત્વની કાર્યવાહી જૈન-અન્વેશન (શોધ)ના માર્ગ સરળ બનાવે છે. એ ઉપરાંત રૉયલ એશિયાટિક સાસાયટી લડન તેમજ અગાળી ‘રૂપમ્ ' પત્ર તથા ઇન્ડિયન આર્ટ એન્ડ ઈન્ડસ્ટ્રી, સેાસાયટી એફ ધી ઇન્ડિયન એરિયેન્ટ્સ આર્ટ, મુંબઈ યુનિવસીટી, જર્નલ ઓફ ધી અમેરિકન સાસાયટી એફ ધી આર્ટ, ભાંડારકર એરિયેટલ રિસર્ચ ઈન્સ્ટીટયુટ, ઇન્ડિયન લચર આદિ પત્રો અને ભારતીય વિદ્યા, શ્રી જૈન સત્ય પ્રકાશ, જૈન સાહિત્ય સંશોધક, જેન એરીકવેરી, જૈનઝમ ઈન નાઈન ઈન્ડિયા, જૈનઝમ ઈન સાઉથ ઇન્ડિયા, આદિ શોધખેાળ સબંધી પત્રોમાં તેમજ પુસ્તકામાં જૈન તિહાસ તથા પુરાતત્ત્વ વિષયક અત્યંત ભહત્ત્વપૂર્ણ સામગ્રી સંઘરાયેલી છે. જરૂર છે ફક્ત એ પાછળ સતત કાર્યશીલ રહેનાર વ્યક્તિઓની. જેમ ગેઝેટીયરના આધારે પ્રાચીન જૈન સ્મારકા સબંધી માહિતી સંગ્રહીત કરી શકાય છે. તેમ ઉપરાત સાહિત્યમાં સંગ્રહ કરાયેલ બાબતો ઉપરથી અભ્યાસી વિવેચકે જૈનધર્મ સંબધી વિગતવાર ઇતિહાસ તૈયાર કરી શકે છે. આ સામગ્રી એટલી વિશાળ છે કે એમાંથી માત્ર એકાદ ગ્રંથ જ નહીં પણ, સંખ્યાબંધ ગ્રન્થા સર્જી શકાય,
જૈન ગુફાઓ સબંધમાં સ્વ. નાથાલાલ છગનલાલ શાહે (પાલણપુરવાસી ) સારા પ્રમાણમાં સામગ્રી એકત્ર કરી હતી, પણ એ સર્વ પુસ્તકરૂપે જનતા સમક્ષ આવે તે પૂર્વે એ ગૃહસ્થ કાળના પત્નમાં સપડાઈ ગયા અને સમાજ, તેમના પરિશ્રમનુ ફળ જેવા ભાગ્યશાળી ન નીવડચો. જો કે એ પ્રકારની નહીં પણ એથી જુદા પ્રકારની છતાં પુરાતત્ત્વને લગતી ઘણી બાબતોનો સ ંગ્રહ એનસાયકલોપીડિયાની પદ્ધતિએ સ્વ. ત્રિભોવનદાસ લ. શાહે પણ કર્યો હતા, છતાં જૈન સમાજવુ એ દિશામાં વાસ્તવિક લક્ષ્ય ન હોવાથી-આજના યુગમાં આવી જાતનાં સર્જન કેટલા મહત્ત્વનો ભાગ ભજવે છે એના યથા મૂલ્યાંકન કરવાની શકિત ન હેાવાથી એ ડૉકટરના અવસાન સાથે એ ઉપર પણ પડદો પડી ગયા. આમ આપણી પાસે વર્તમાન કાળને આકર્ષે તેવા ખજાના છતાં એ પાછળ સતત કામ કરતી કાઈ સસ્થા ન હોવાથી અને એ પાછળ વન હેામી દેનાર વ્યક્તિ ન હોવાથી, વિશ્વના ચોકમાં એને ખરા પ્રકાશ પાથરી શકાયા નથી.
ખંડેરાના વૈભવ ' નામા, હિંદી પુસ્તકમાં મુનિરાજ શ્રી. કાન્તિસાગરે વિશાળ દૃષ્ટિ રાખી
૧
For Private And Personal Use Only