________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪ )
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૮
સ્થૂલ મર્યાદાઓથી અસંતુષ્ટ રહે છે. આવી સ્થૂલ મર્યાદા માનવ આત્માને અત્યંત અકળામણુ કરનારને ગુંગળાવનાર લાગે છે. માનવી સમજે છે કે આ દુનિયા દેખાય છે તેટલી જ નથી, કશુંક છુપાયું છે, જે પરમ મહાન છે, ખૂબ જ મહાન અને ખૂબ જ દૂર છે.
હવે કવિ લઈએ. કવિ તે ખધે પ્રેમ જ જીવે. રસ્તા પર જતાં ગાઠિથી માંડીને તે બગીચામાં ઊગતાં ફૂલ-છોડ એ બધુ તેને તે પ્રેમનું જ જીવનપેાષક તત્ત્વ લાગે. આથી ઈશ્વરને પણ તે પ્રેમ સ્વરૂપ લેખે, મહાકવ ડાન્ટે એ પરમ તત્ત્વ વિષે લખતાં કહે છે– "It is a Vision of Love that moves the Sun and Stars. ! સૂર્ય ચંદ્ર ને તારાને કુદડી ફેરાવતી એ પ્રેમષ્ટિ છે. કવિ શૈલી પણ લખે છે.—‹ It is Vision of that Light of Love whose smiles kindles the Universe." એ એક એવી પ્રેમદષ્ટિ છે જેના સ્મિતથી સૃષ્ટિ પ્રકાશિત અને છે, કવિ સૃષ્ટિમાં પ્રેમને શાધે છે તે પ્રેમમાં આ ઈશ્વરને શેષે છે. કવિ વર્ડ્ઝવર્થ માત્ર એક નજીવા ફૂલને જોઈ એવા વિચારમાં ખાવાઈ જતા કે તે વિચારો ાંસુખોથી પણ ન સ્પશી શકાય—thoughts that do often lies too deeps for tears. સામાન્ય ફૂલ સાથે પણુ વર્ડ્ઝવર્થ કવિ આટલા પ્રેમમાં હતો તો પછી તેને ઈશ્વર પ્રેમસ્વરૂપ હોય તેમાં શુ આ । કવિ તેા હૃદયની પવિત્ર મિએ દ્વારા સૃષ્ટિના રહસ્યભંડાર ખાલવા માગે છે, પણ જે એમ માને છે કે મ ંદિર, કારખાના તે દુકાનોથી ભરેલ આ દુનિયા માત્ર ગેસના ગાઢારૂપ નિહારિકામાંથી રાસાયનિક ક્રિયા-પ્રક્રિયાથી થઈ તેને ઈશ્વર વિષે કહેવુ' છે ? શુ' તે પણ આ જડસુષ્ટિમાંથી કશાક એવા મધુર વીણાના સૂર સાંભળી શકયા છે કે જેથી તેમની આંખમાં ભક્તિનાં બે ચાર આંસુ આવી ગયાં છે? હા, જીવા આ Kepler કેપ્લર મહાન ખગોળશાસ્ત્રી. ખેંગાળશાસ્ત્રના નિયમો પાછળની 'કગણિતની સંવાદિતા શોધી કાઢી ત્યારે તે ખેાલેલા− Almighty Gol | These are thy thoughts. I am thinking after thee ! '—હે સર્વ શક્તિશાળી ઈશ્વર ! આ આકાશના તારાઓ તે આ સધળુ' એ માત્ર તારા વિચાર છે, હવે હું તારા વિચાર કરતા થયો છુ. ઈશ્વરનું સ્વરૂપ સૌને જુદું જુદું જવુ' છે. છતાં ઈશ્વર વિના કાઈ ને ચાલ્યું નથી. જીવન સહેજ પણ નૈતિક ઉત્થાન કરે છે. ત્યારે તેને પરમાત્માની આંગળી પકડીને ઉપરથી ટેકા લેવા જ પડે છે. અજ્ઞાતવાદી હુટ સ્પેન્સર હ્યા. તેના “ First Principles' માં લખે છે કે, સૌ કારણેાનું અંતિમ કારણુ (uncaused cause ) શ્વિર છે. “ ન્યૂટન તેના ( principia ) પ્રીન્સીપીયામાં એ તત્ત્વને “ necessary existing being who is always and everywhere. સ કાળે, સ સ્થળે અનિવાર્યપણે જે વિદ્યમાન છે તે તત્ત્વને ન્યૂટન શ્વિર ગણાવે છે. પ્રશ્નલ નવલકથાકાર થામસ હાર્યા તેની નવલકથા Dynasts માં શ્વરને કઠપૂતળીને દ્વારીઓથી નચાવનાર નાટકને મેનેજર-સ્ટેજ મેનેજર કહે છે, “ Stage manager of a puppet show '' તે લખે છે-વાદળીમાં પાણી વ્યાપે છે તેમ તે બધે વ્યાપે છે. હસ્તે લખે છે કે- I am far more sure of the realities of mind than ok anything else whatsoever, '' કે ખીજાં બધાં પૌદ્ગલિક અસ્તિત્વ કરતાં મનના અસ્તિત્વને હું વધુ માનુ છુ.
19
[ જુઓ : અનુસધાન ટાઈટલ પેજ ત્રૌજી' ]
For Private And Personal Use Only