SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૮ ‹ એની ખાતરી શી ?' ઉત્સવમાં ભાગ લઈ રહેલી હલાહલા 'ભારણે પ્રશ્ન કર્યાં. નગરની એ શ્રીમ ́ત સ્ત્રી હતી, જાજરમાન હતી, સાધુસ'તાની સેવિકા હતી. સર્વજ્ઞ પાસે પણ ખાતરી માગવાની ? શાન્તમ્ પાપમ્ ! હલાહલા ! તારા નિભાડામિથી ચાર માટલી માત્ર સુપાત્ર નીકળશે, સે। અપકવ, ને બાકી ખ'ડિત નીકળશે, જા, કરી લે સત્તત્વની ખાતરી!' હલાહલા નિંભાડે ગઈ. આખા નિભાડા ઉકલાગે. જોયુ' તા ગુરુના કહેવા મુજબ જ નીકળ્યું. એણે આવીને ગુરુના ચરણમાં પડી કહ્યું: મારે મંદિરિયે પધાા, મા'રાજ ' ગુરુને આછે આ મદ વ્યાપી ો. કતુમ, અક`મ, અન્યથા તુમ્ કેઃ સમઃ ? આ ગોશાલક હલાહલાના મદિરે વસ્યા, એમની પ્રીતિના ધજાગરા ચઢયા, આત્મસાધનાને ખલે આય ગાશાળક શિષ્યસાધનામાં પડી ગયા. અખંડ કીતિના સ્વામી બન્યા. પ્રતિસ્પર્ધી માત્ર મહાવીરની કાર્તિની રહી. ભૂતકાળનુ શિષ્યત્વ એમાં સાનાની થાળીમાં લોઢાની મેખ બની રહ્યું. એક દહાડા મગધપતિ બિંબિસારનો પુત્ર અજાતશત્રુ એને ઘેર પધાર્યાં, પિતા પુત્ર વચ્ચે ખટરાગ હતા. પિતૃહત્યાની તરસ દિલમાં જાગી હતી. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ તરફ તેમને કંઈક કહેવાપણું હતું. એ ગોશાલકને ચરણે પડયા. આય ગાશાલકે આશ્વાસન આપતાં કહ્યું : ' નિરર્થક ચિંતા ન કરીશ. આ મેં કર્યું, આ મારાં લ વીય' કે પરાક્રમથી થયું', એ મિથ્યા આમાસમાત્ર છે. માસ માટે જેવી નિયતિ હશે, તે પ્રમાણે થશે. ’ રાજાએ વધારામાં પૂછ્યું': ‘ મારા મેક્ષ નહિ થાય ? ' જવાબ મળ્યોઃ રાજા! સૂતરના દડા ઉકેલવા માંડયો એટલે ઊલી જ જવાના. નિશ્ચિંત રહો.' મહારાજ અજાતશત્રુ પ્રસન્ન વદને પાછા ફર્યાં. મહાન ગેશાભકતે ગુરુ તરીકે જાહેર કર્યાં. એમના આવિત્ર સપ્રદાયને અનેક બક્ષિસે કરી. બીજી તરફ શ્રમ વમાનની કીતિ પણુ વધતી જતી હતી, એમણે ઇન્દ્રભૂતિ ગૌતમ જેવા ૧૧ દિગ્ગજ વિદ્વાન બ્રાહ્માને હરાવી શિષ્ય બનાવ્યા હતા. એ સમાચાર આપનારને માય ગાથાલકે કહ્યુઃ - અરે ! અગિયાર તો શું, મારા એક શિષ્યને પણ હરાવે તે ખરા વધુ'. એ તે જ્યારે ભેટા થાય ત્યારે વાત, અરે! મહાદેવજીને મહિમા ભરડા જાણે!તમે શું જાણેા ? ' . એક વાર પ્રેમમૂર્તિ મહાવીરને પ્રેમભર્યો સંદેશ આવ્યા. એમણે કહેવરાવ્યું હતું; વત્સ ! અતિ પરિચય સાધકને સારા નહિ!' આ સદેશમાં એને પેાતાનુ તે કુંભકાર– રાણી હલાહલાનું અપમાન ભાસ્યું. એણે સામેા વળતા દેશ કહ્રાન્ચે : અરે! મને સર્વજ્ઞને વત્સ કહેનાર એ મહાવીર વમાન કાણુ છે? એને કહેજો કે જે ગૈાશાલક્રને તમે જોયા હતા, અને તેા સાત ભવ થઈ ગયા. જેને પેાતાના ચિત્તના વિશ્વાસ ન હોય એ સ્ત્રીથી ડરે. ગારુડીને ગમે તેવા ઝેરી સાપના ભે! કેવા ? એ તે। જેમ દોરડા સાથે ખેલે એમ સાપ સાથે રમે. For Private And Personal Use Only
SR No.521698
Book TitleJain_Satyaprakash 1953 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1953
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy