SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra * તોલેશ્યા. ' . તમે સામે ક્રઈ શક્તિ મૂકી શીતલેશ્યા. ’ www.kobatirth.org '* : ૮ ] શ્રી. મહાવીર અને ગોશાલક [ ૧૨૯ મૃત્યુમાંથી ઊગરી ગયેલા ગોશાલક ગુરુચરણમાં પાથી તે ગદ્ગદ્ કઠે ખાયે। : * પ્રભુ ! આ શું હતું ! ' . 4 Acharya Shri Kailassagarsuri Gyanmandir · ગુરુદેવ, જે શક્તિ સામાન્ય તાપસને લક્ષ્ય, તે મતે શા કાજે અલભ્ય ? મારી સાધનામાં કંઈ ત્રુટિ?' " વત્સ, શક્તિ કરતાં સત્ત્વ તરફ જા! એ જ કલ્યાણપ્રદ છે. આ શક્તિ છે, ચમત્કાર છે; તને યાગીને તા સાવ સુલભ છે, પણ ચમત્કારમાં સિદ્ધિ નથી. કલ્યાણુ નથી. મેાક્ષ નથી. કાઈ વાર મનના નિગ્રહ શિથિલ થતાં એ આત્મનુ ર્ગ પરનુ' અકલ્યાણુ કરે છે, 2 • ગુરુદેવ! મારે તેજોલેસ્યા સાધવી છે. મને સાધના બતાવે. 'જાણે બાળા ખેલી. મહાન ગશાલકે મામ આગ્રહ કરીને તેજોલેશ્યાની સાધના–વિધિ જાણી લીધી, એ સિદ્ધિ કરવા શ્રાવસ્તી નગરીમાં શકાઈ ગયા. શ્રમણુ મહાવીર સામે સાધનાના હજી લાંબો રાહ પાયો હતા. શિષ્યને ત્યાં છેડી તેઓ આગળ ચાલ્યા ગયા. જતાં જતાં એટલુ' કહ્યું કે, ‘ વત્સ ! આત્મવિલાપન વગર આત્મવિજય અશકય છે, એ ભૂલીશ મા!' તેના રાહ જુદા પષા [3] ગુરુ અને શિષ્યને જુદા પડથે વર્ષો વીતી ગયાં. આય' ગેચાલક શ્રાવસ્તી નગરીમાં સાધના–સિદ્ધિ માટે સ્થિરવાસ કરી રહ્યા છે. શરદ ઋતુની ચચળ વાદળીની જેમ વર્ધમાન મહાવીર દેશદેશ ઘૂમી રહ્યા છે. એમના આત્મવિજયના સમાચારા અહીં આવ્યા કરે છે. માય ગેાશાલકે શક્તિની સાધના પાછળ દેહ વિસારે પાડી દીધા છે. ચમત્કારમાત્ર મૂઠીમાં બાંધી લેવા એ મથી રહ્યા છે. નિમિત્તજ્ઞાન તો હસ્તામલકવત્ કયુ" છે. મનુષ્યમાત્રનાં લાભાલાભ, સુખ દુઃખ ને જીવિત-મરણુ ભાખવામાં એ અચુક પુરવાર થયા છે. ઉપાસકેાની સખ્યા શુકલ પક્ષના ચદ્રની જેમ વધતી ચાર આવ્યા કે શ્રમણુ મહાવીરને ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ સર્વજ્ઞ થયા | ચાલી છે. એક દિવસ સમાવિષેનુ દેવળજ્ઞાન ઊપજ્યું' | લોકા ગુરુની કીર્તિ કરવા લાગ્યા. ગુરુની વાહવાહ ખેાલવા લાગ્યા. ગવરૂપી મ્યાનમાં એક જ તલવાર રહી શકે. પોતાની વાહવાહ તે ગુરુની વાહવાહ, એ બે વાત ન બને! ગવ પાતાના સિહાસને અન્ય કોઈને સાંખી શકતા નથી. આય ગાશાલકના અંતરમાં સૂતેલા ગવ જાગ્યા. ગુરુના માનમાં પોતાના જ્ઞાનની માનહાનિ પેખી, એણે હંકાર : For Private And Personal Use Only ૩ મુખ લોકા। જ્ઞાનમાં કંઈ ન જાણા ને માથાકૂટ લઈ બેઠા છે ! લાભાલાભ, વિત મૃત્યુ, સુખ-દુઃખ ભાખે એ સત્તુ ! હું તો એ સીમા કયારની એળગી ચુકયો
SR No.521698
Book TitleJain_Satyaprakash 1953 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1953
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy