________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૧૨ ]
પ્રતીકાર અને પ્રત્યુત્તર
[ ર૬૧
અર્થાત્---“આત્મા એટલે મનનું દમન કરવું જોઈએ. આત્મા દુર્લભ છે, આત્મ દમન કરનારા અને લોકમાં સુખી થાય છે. ''
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“સયમ અને તપથી મનોદમન કરવું શ્રેષ્ઠ છે, '
“ આત્મા સાથે જ યુદ્ધ કર. બાળ યુદ્ધથી શું પ્રયોજન છે? આત્મા દ્વારા આત્મજયી વ્યક્તિ સુખી થાય છે, ''
મનને છતા. આત્મા-મનને
“પાંચ ઇંદ્રિયા, ક્રોધ, માન, માયા, લાભ તથા દુ જીતતાં બધું યે જીતી લેવાય છે.”
પાઠક 1 વિચાર કરી કે, ભ મહાવીર્ આત્મજી--મનેાજયી બનવાની વાત કરે છે કે દેહદ ́ડ કરવાની ? એ જરૂરી છે કે દેહ અને વાણીનેા સંયમ કરવાથી આત્મસયમના માગ સહેજે ખુલે છે. પૃ. ૬૯માં જે ચિત્ર નિગ’ૐ નાતપુત્તનુ` આપવામાં આવ્યુ' છે તે પર'પરાથી વિરુદ્ધ છે. જ્યારે બૌદ્ધ સાહિત્ય તેમના નગ્ન રહેવાના સ્વીકાર કરે છે ત્યારે કફની પહેરાવીને તેમનું ચિત્ર આપવુ સત્યની ઉપાસના કહી ન શકાય.
પૂ. ૭૦ પર્—“નિગઢ નાતપુત્ત કંપી ઊઠયો, તેતી નસેનસમાં ક્રોધની ભરતી જેવુ આવી ગયુ'. તેણે ઉત્તેજક સ્વરે કહ્યુ : ગૃહપતિ! ગૃહપતિ ! ! શું તું પાગલ અની ગયા છે? શું સાચેસાચ ગૌતમે પાતાના જાદુથી તારી બુદ્ધિ ભ્રમમાં નાખી દીધી છે? નિષદ નાતપુત્તને પેાતાની સામે જોઇને પણ તું તારા આસન પર એના રહ્યો છે? ગૃહપતિ! હુ અને શુ' સમજુ | તારી અજ્ઞાનતા કે તારા ભ્રમ ? ક’
આ વાકયા છે. તેની જગાએ મૂળ પાક્ષીમાં એટલું જ છે કે, " एवं वृत्ते निगंठो नातपुत्तो उपालि '
गिपति एतदवोच उम्मत्तोसि त्वं गिद्दपति, दत्तोसि त्वं गिहपति " । અર્થાત્—મામ કહેર્તા નિગ્ર" નાતપુત્તે કહ્યું : ગૃહપતિ ! તું ઉન્મત્ત થઈ ગયા છે, વેચાઈ ગયા છે
આમાં ન તા તેના માંપવાના અને ન ક્રોથી તમતમવાનેાયે ઉલ્લેખ છે. અને ન સામે આવતાં નૅઈને આસનથી ન ઊઠતાં ક્ષાભહીન પ્રદ્યુત ઉપાલિના બુદ્ધિભ્રમ પર મીઠું કટાક્ષેય છે.
હુ' સર્વથા એમ નથી કહેતા કે પાલી સાહિત્યમાં પણ વિકૃત ચિત્ર નથી, પરંતુ જ્યાં પાણી સાહિત્યમાં પણ વિકૃત ચિત્ર નથી ત્યાં પેાતાની અનેખી સમતા બુદ્ધિથી કાઈ મહાપુરુષ પ્રતિ હીન અને ધૃતિ શબ્દનો પ્રયોગ કરવા કાઇ પણ સદાશય લેખકને ઉચિત નથી. છતાંયે વિદ્યાયા એના મસ્તકમાં પ્રારંભથી જ આવાં સાંપ્રદાયિક ઘૃણાથી આતપ્રેાત ભાવે। ઠૂંસી દઇ નવી પેઢીને દૂષિત કરવી એ રાષ્ટ્રહત્યા તો છેજ ને
આત્મહત્યા પણ,
આખા પુસ્તકમાં નિર્દં નાતપુત્રને એકવચનના પ્રયોગ કરવામાં આવ્યો છે. ભાષાનું અમ્માન પણ તેમને મળી શૃત્યુ' નથી. રાજકુમાર અભય (પૃ. ૭૫)ની વાર્તામાં નિગઠ નાતપુત્રના સબંધમાં આ શબ્દો “ચાલાક કૂટનીતિજ્ઞ આચાય ? રાજકુમારની આકૃતિ
For Private And Personal Use Only