________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ જેવામાં કયારે ચૂવા લાગે !” તે સમયે કહેવામાં આવ્યા છે કે જ્યારે અભયકુમારને નિ મઠ નાતપુત્ર ગૌતમ સાથે વિવાદ કરવા માટે કરી રહ્યા છે.
એક તે પરમ અહિંસક અનેકાંતવાદી મહાશ્રમણ મહાવીર કોઈની સાથે વાદ કરવા માટે અભય કુમાર જેવા અશાઅઝને કહે એ સંભવ જ નથી. કેમકે આ વિવાદશૈલીનું ચિત્રણ પાલીમાં છે તે સાચેસાય અનેકશવાદી એવા અનેકાંતવાદીને મત હતો. ત્યારે “ચાલક અને કૂટનીતિજ્ઞ વિશેષણ વ્યથિતહાયજીના પિતાના છે, જેને તેમણે પોતાની અપૂર્વ સહાનુભૂતિ અને સમતાની ભાવનાથી સંભવતઃ પ્રયુક્ત કર્યા છે. !!! પાલી ભાષામાં સંવાદનો આ મત છે
શું ભંતે ગૌતમ! તથાગત આવી વાણી બેલી શકે છે જે બીજાઓને અપ્રિય અને અમનહર લાગે ? ” એવું પૂછતાં જે તેઓ “હા” કહે તો કહેવું કે તો પછી તથાગત અને સાધારણ આદમીમાં અંતર શું? જે તેઓ કહે કે “નહીં' તે કહેવું કે તે પછી આપે દેવદત્તને ભવિષ્યવાણી કેમ કહી કે- દેવદત્ત નરકે જશે, દેવદત્ત દુર્ગતિમાં જશે, દેવદત કલ્પકાળ સુધી નરકમાં રહેશે. દેવદત્ત અચિકિત્સ્ય છે આપનાં આ વચનો દેવદત્તને અપ્રિય લાગ્યાં હશે. તે અસંતુષ્ટ થયે હશે. આ રીતે બેતરફી પ્રશ્નોતરને ગૌતમ ને ગળી શકવા કે ન બહાર કાઢી શકયા.”
એ પછી જ્યારે રાજકુમાર અભય આતમ બુદ્ધ સાથે વાદ કરે છે ત્યારે ગૌતમ જે ઉત્તર આપે છે તે જોવાયોગ્ય છે?
“R ણો રથ રાવપુમાર ઘનતા
અર્થાત–આ પ્રશ્નનો ઉત્તર એકાંશ-સર્વથા ન કહી શકાય. આને વ્યથિતહદયજીએ અધૂરારૂપમાં ઉદ્દર કરીને સમાપ્ત કરાવી દીધો છે અને અભકુમારના મેએ કહેવડાવ્યું છે કે
“નાશ થાઓ તારે, નિગઢ નાતપુ! તું તારી માયામાં ફસાવીને મને બેવકૂફ બનાવ્યા. 5
આગળ એથી યે વધીને લખે છેઃ “તેણે નિગઠ નાતપુરને દંભ ગૌતમ સામે ખુલ્લો કરી દીધે.
ખેદ થાય છે કે સમતા અને અહિંસાની દુહાઈ દેનારા લેખક પોતાની વાર્તાઓમાં કયા પ્રકારે સાંપ્રદાયિક સાહિત્યનો આશરો લઈને તેને પિતાની હલકી કલમથી વધુ ઘેર બનાવે છે. જે ભ. મહાવીરે જિંદગીભર અનેકાંતવાદને ઉપદેશ આપ્યો અને એ સમજાવ્યું કે પ્રત્યેક વાતને અનેક દૃષ્ટિકોણથી જોવી જોઈએ, સર્વથા એકાંશિક કોઈ વસ્તુ નથી, ત્યારે તેમના જ માથે આ દૂષણ લગાડવામાં આવે કે તેમણે એકાંશિક વાત કહી છે. આ પ્રશ્નોત્તરમાં બે વાત હતી. જે અપ્રિય વાત બોલત તો તથાગતની વિશેષતા શી? જે નથી બેલતા તે દેવદતના વિષયમાં અપ્રિય વાત શા માટે કહી ? બુદ્ધે તેને તરકીબથી ટાળી દીધી. અને સમજાવી દીધું કે અપેક્ષા અને પરિસ્થિતિથી અપ્રિય કહે પણ છે અને નથી પણ કહેતા. આ સીધી સાદી ઘટનાને કંઈક વિકૃત રૂપ પાલીમાં મળ્યું અને હિંદી
For Private And Personal Use Only