________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫
ઝાડ પાસે ગયા ત્યાં દૈવી પ્રભાવથી ઝાડમાંથી એક સાનાના હાથ નીકળ્યો અને તેણે આહાર પાતરામાં વહેારાવ્યા. આ પ્રમાણે એક વર્ષી સુધી ચાલ્યું. જે સાધુ વિદ્યાર કરી ગયા હતા તે ૧ વર્ષ પછી પાછા ફરતાં ત્યાં જ આવ્યા. હસ્તિભૂતિના મેળાપ થયા. સાધુઓએ કહ્યું કે, તું શી રીતે જીવન ચલાવે છે? ' ત્યારે તેણે બધી વાત કહી, સાધુઓએ જાણ્યું કે નક્કી દૈવી કરામત છે. દેવ પણ પ્રગટ થયા. તેણે કશુ` કે, ' પુત્રના સ્નેહ અતે ચિંતાથી અહીં આવીને મેં બધું યુ છે. પછી દેવ દેવલાકમાં ચાયા ગયા અને હસ્તિભૂતિ ખીજા સાધુએ સાથે મળી ગયા.
.
• ઉત્તરાધ્યયન સૂત્ર'ની કૅમલસયમી ટીકામાં (પૃ. ૩૧-૩૨) ભેગાટક નામ છે. પરંતુ તે ભ્રાજકટના બધે જ લખ્યું છે એમાં શંકા નથી. જૂની ટીકાઓ તથા ચૂર્ણિ અત્યારે મારી પાસે હાજર ન હોવાથી તેમાં ક્રા પાડે છે, તે કહી શકતા નથી. પણ અહીં' ભોજકટ જ અભિપ્રેત છે. ઉજ્જયિની જેનુ પાટનગર હતું તે માલવ દેશ અને ભ્રાજક્ટ જેતુ પાટનગર હતું તે વિદર્ભ દેશ અને પરસ્પર અડીને રહેલા છે. ૧ નર્મદાથી ઉત્તરના પ્રદેશ માલવ નામથી પ્રસિદ્ધ હતા. જ્યારે દક્ષિણના ભાગ વિદર્ભ નામથી ઓળખાતા હતા. અને વચમાં આડી નર્મદા નદી સરહદ રૂપે હતી.
૧ સાધકાનુ એમ કહેવું છે કે વિદર્ભના વિસ્તાર ઘણા મેટી હતા, પણ કાળક્રમે તે આછા આછા થતા રહ્યો છે. હમણાં વિભ' ફ્ વરામાં વરદા ( વર્ષા) નદીની પશ્ચિમ તથા દક્ષિણ તરફના ઉમરાવતી, યવતમાળ, આકાલા તથા ખુલ્લઢાણા જિલ્લાના સમાવેશ કરવામાં આવે છે. પરંતુ પહેલાં ઉત્તરે નમદા સુધી અને દક્ષિણે કૃષ્ણા સુધી પણ એક કાળે વિદર્ભના વિસ્તાર હતા; એમ કહેવામાં આવે છે. દક્ષિણમાં ગાદાવરી સુધી તેના વિસ્તાર હતા એના પુરાવા તા વિક્રમતી ૧૫મી સદીના ગાદાવરીના નાર વસતા. જ્યાતિષીઓએ લખેલા સંસ્કૃત સાહિત્યમાં પણ મળી આવે છે. મહાકવિ કાલિદાસે રચેલા માલવિકાગ્નિમિત્ર નાટકમાં અગ્નિમિત્રે યજ્ઞસેન અતે માત્રસેન બે ભાઈમાને વરદાના ઉત્તર તથા દક્ષિy કિનારાના ભાગા આપીને વિદર્ભની વહેંચણી કરી આપ્યાના उहले तो पृथग वरदाकुले शिष्टामुत्तर-दक्षिणे । नकंदिवं विभज्यो भौ शीतोष्णकिरणाविष ॥ (માવિશાન્તિમિત્ર છુ. રૂ ]
વર્ષા નદી વરાડની પૂર્વ દિશામાં પણ છે. અને કેટલેક સ્થળે ઉત્તરમાં પણ આવી જાય છે. આથી માલિવિકાગિમિત્રમાં ઉત્તર-દક્ષિણુ કિનારા જણાા છે. વિદર્ભનુ' વરાડ નામ કયારથી પ્રચારમાં આવ્યું, એ ચોકક્સ કહો શકાતું નથી. પણ કેટલાંક લખાણામાં તેને વલ્ાતદ જણાવ્યુ' છે તે ઉપરથી મહારાષ્ટ્રી પ્રાકૃતમાં વઘાર થઈને પાછળથી ચાલુ થઈ ગયું હોય એમ સોધિકાનુ માનવું છે. આ વવાતટ શબ્દના અર્થના નિર્દેશ આપણુને કાલિદાસના માલવિકાગ્નિમિત્રમાં વારુ શબ્દમાં પણ મળે છે. આથી વરા નદીની પૂર્વ બાજુએ રહેલા નાગપુર, વાં, ચાંદા વગેરે મરાઠી ભાષા ખેલતા પ્રદેશ પણ એક વખત વિદર્ભમાં જ હતા એમ સશેવકાએ નકકી કર્યું છે. આથી એ બધા છૂટા પડી ગયેલા પ્રદેશની પુનયોજના કરીને નાવિદ્ન પ્રાંત બનાવવાનું પણ લેકામાં હમણાં આંદોલન ચાલી રહ્યુ છે. વિશ્વ દેશને દક્ષિણાપય તરીકે પણ ( દૂર દક્ષિણમાં જવાના રસ્તા એ અર્થમાં) સાહિત્યમાં ઘણી જ વાર ગણવામાં આાવ્યો છે.
For Private And Personal Use Only