SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ વર્ણન તેમણે માર-વિહંતર-શતક કાવ્યદ્વારા ક્યું છે તે વાચી વિચારી અનેક વિદ્વજને તેમની કવિત્વશકિતના પ્રશંસક બન્યા છે. માલવાના મહારાજા મુંજની વિદ્વત-સભાના એક વિઠરત્ન ધનિક ધનંજયે નાટકેના ૧૦ પ્રકારે દર્શાવતા દશરૂપક નામના ગ્રંથની રય . કરી હતી. તેવા જ વિષયના સ્વરૂપને વિશિષ્ટ પદ્ધતિથી સમજાવનાર ૧૨ રૂપકેનું વિવેચન કરનાર ના થાપણુ જેવા સરસ ગ્રંથની અમૂલ્ય ભેટ ગુજરાત- આ વિશિષ્ટ વિદ્વાને આપી છે, જેમાં ઉદત કરેલાં ૪૦ જેટલાં અપ્રગટ ન ટકે-રૂપની શોધ વિદ્વાનોએ હજી કરવાની છે. આ નાટયદર્પણ ગ્રંથ ગાયકવાડ–પ્રાચ-ગ્રંથમાંથી , ૪૮ તરીકે વીશ વર્ષો પહેલાં પ્રષિદ્ધ થયેલ છે. ગુજરાતના આ મહાનું કવિ અને નાટકકાર રામચંદ્રસૂરિ સ્વાતંત્ર–પ્રેમી હતા, સ્વતંત્ર રચના કરનારા હતા. તેમણે પોતાની રચનાઓને સ્વતંત્ર, સ્વાતંત્ર્યપદથી અલંકૃત કરેલી છે. પ્રધશતકાર તરીકે તેમની પ્રસિદ્ધિ છે. પ્રચંધાતાનું હારે નવચંદ્રશ્ય, એવા ઉલેખે એમના સંબંધમાં મળે છે એમણે સંસ્કૃત પ્રાકૃત ભાષામય નાટક, પ્રકરણ આદિ અનેક રૂપકેની રચના કરી જણાય છે, જેમાંથી બહુ ડાં પ્રાપ્ત થયાં છે. એમણે રચેલ સત્યહરિશ્ચંદ્ર ઢક, કૌમુદી-મિત્રાણું પ્રકરણ, નિર્ભયભીમવ્યાગ વગેરે અન્યત્ર પ્રકટ થઈ ચૂક્યાં છે. તેમણે રચેલું રસમય નલીવલાલ નાટક, વૈદની રીતિથી વિશિષ્ટ પ્રાસાદિક રચનાવાળું છ અંકેથી અલંત છે, તે ગાયકવાડ-પ્રાગ્રંથમાલાના ચં. ૨૮ તરીકે બત મહારાજા થયાજીરાવના સુવર્ણ મહેત્સવ-મeગે પ્રકાશિત થયેલ છે. તેની સંસ્કૃત પ્રસ્તાવનામાં અમે એ મહાકવિ નાટકકાર: સંબંધમાં, અને એમની રચનાઓ વગેરે સંબંધમાં વિસ્તારથી વકતવ્ય કર્યું છે, અહિં એ નાટકમાંથી થોડી સંસ્કૃતિ પ્રસાદી પીરસવા ઈચ્છું છું ! તેને બીજા અંકમાં કવિએ કહેસહારા નલ રાજા આગળદમયંતીનું વર્ણન કરાવ્યું છે કે" काव्यं चेत् सरस किमर्थमृतं ? वक्त्रं कुरङ्गीदृशां, चेत् कन्दर्पविपाण्डुगण्डफलकं राकाशशाङ्केन किम् ? । स्वातव्यं यदि जीवितावधि मुधा स्वर्भूर्भुवो वैभवं, वैदर्भी यदि बद्धयौवनभरा प्रीत्या सरत्याऽपि किम् ॥" ભાવાર્થ-હે મહારાજા ! જે કાવ્ય સરસ હોય, તે પછી અમૃત શા માટે અમૃતની શી જરૂર છે ? અર્થાત સસ કાવ્ય એ જ અમૃત છે. અમૃતનું કાર્ય–પ્રોજન એથી સરે છે. તથા કામદેવથી વિશેષ ઉજજવળ બનેલ કપિલ (ગાલ)–પ્રદેશવાળું મૃગનયના-સુંદરીનું સુંદર મુખ હોય તે પછી પૂર્ણિમાના ચંદ્રની શી જરૂર છે ? જે કવિત (જીવન)-પર્યત સ્વાતંત્ર, (સવતંત) હોય, તે સ્વબ, મન્ય અને પાતાળનું–ત્રણે લોકનું વૈભવ(વિભુત્વ) કોકટ–નકામું છે અને જે ભરજોબનવંતી ઉભી (દમયંતી) પ્રાપ્ત થાય તે જતિ સાથે પ્રીતિનું મદેવની મનાતી પત્નીઓનું) શું પ્રોજન છે? અર્થાત તે બનેનું કાર્ય દમયંતી જ બજાવશે. આગળ વર્ણન કરતાં તે જણાવે છે કે For Private And Personal Use Only
SR No.521656
Book TitleJain_Satyaprakash 1949 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy