________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨ ] શ્રી જેને સત્ય પ્રકાશ
| વર્ષ ૧૪ પછી બીજા બીજા લોકોમાં ભકિતભા અદ્દભુત સ્તુતિ સ્તોત્રકારે કરી છે. પરંતુ આ સ્તોત્રના સેલમા અને સત્તરમા પદ્યમાં તે ગ્રંથકારે ભકિતથી પૂર્ણ હદય ઠાલવ્યું હોય એમ જ લાગે છે. જાઓ તે અને લેકે;
गंगाजलेषु विलुठन्तु पठन्तु वेदान् , ध्यायन्तु किंचिदथ भान्तु तपस्क्रियाभिः । देवान् नमन्तु विरमन्तु भवात् तथापि, त्वद्ध्यामशून्यहृदयेषु विभो ! न मुक्तिः ॥१६॥ तेपे तपो न समयोऽपि समो न पेठे, नेमे न तीर्थमथ दान गुणे न रेमे । कैश्चिनरैरलसमूर्तिधरैस्तथापि, त्वद्ध्यानतः शिवपदं जिनराज लेभे ॥१७॥
લે સરલ અને સુલલત છે એટલે અર્થ નથી આપ્યા. કેટલાક કે તે કંઠસ્થ રાખી પ્રાત:કલમાં લલકારવા જેવા અને કેટલાક ભક્તામરની યાદ કરાવે તેવા મને હર તેમજ અર્થગંભીર અને સુપ્રસન્ન ભાપાલાશિન્યથી અમૃત છે. ૨-૨૪-૨૫રહ-૨૮-૩૦ વગેરે વગેરે પદ્યો બહુ જ હું સાઠ છેઅનિતમ કલેક આ પ્રમાણે છે
"श्रीसोमसुन्दरगुरूत्तभसूरिराज शिष्याणुना भुवनसुंदरिसूरिणा त्वम् । देवः स्तुतः प्रवरभक्तिभरेण दद्याः सानन्दशाश्वतपदाभ्युदयस्य लक्ष्मीम् ॥ ३२॥
ઉત્તમ સુરિશ્વર સોમસુંદરસરીના લધુ શિષ્ય ભુવનસુંદરસૂરિએ ઉત્તમ ભકિતથી હે દેવી! આપની સ્તુતિ કરી છે. તેમને આનન્દમય શાશ્વતપદના અભ્યાસની જમી–મેસલમી આપે !
(૬) છત્રીશમા તેત્રમાં પ્રથમ પs આ પ્રમાણે છેश्रियः क्रीडागेहं रुचिरुचिरदेहातिभर, त्रिलोकीविख्यातप्रकटपटुमाहात्म्यविभवम् । स्तुवे जीरापल्लियुवतिगुरुमल्लीयमुकुटं, प्रभु श्रीशमेयं प्रणवमयताध्येयमनिशम् ॥ १॥
લક્ષ્મીના ક્રીડાધર, ઉત્તમ તિથી શેભતા દેહવાળા, ત્રણે લેટમાં પ્રસિદ્ધ ઉત્તમ માહાભ્યવાળા, પ્રણવમંત્રમય ધ્યાન કરનારને પેથરૂપ, છાપલીનગરી રૂપી યુવતીના મનેહર મુકુટરૂ૫, વામાનંદન શ્રી પાર્શ્વપ્રભુને હું સ્તવું છું.
ત્યાર પછીના બીજા કે પણ ગંભીર, ભાવવાહી અને ૫૦ લાલિત્યથી અલંકૃત છે. અનેક ચમકારે, પ્રભુના મહિમા, સ્તુતિ-ગુણ-ગ્રામથી ભરપૂર છેકે છે. દેશમાં કલાકમાં તેત્રકાર મહાત્માએ
तव स्वामिन् ! नामस्मरणवशतो यान्ति विलयम् " માં પ્રભુના નામને અદ્ભુત મહિમા વર્ણવ્યો છે, તેરમા શ્લોકમાં કવિ કહે છે – जिन ! त्वत्तो रम्या प्रभवति सरस्वत्यमतदा, निमित्तं शस्यानां त्वमपि सकलानां जिनपते । स्वदायत्तः सर्वा भुवनजनतायाः सुखभरः, पयोदस्वं चित्रं हरसि सकलं मेऽघपटलम् ॥
For Private And Personal Use Only